શોધખોળ કરો
બેંકમાં અઢી લાખ કરતાં વધારે રકમ જમા કરાવતાં પહેલાં ચેતજો, ધ્યાનમાં રાખો સરકારની આ નવી જાહેરાત
1/7

જો કે અઢિયાએ સ્પષ્ટતા કરી છે કે જેની પાસે ઘરે બચતપેટે થોડીક રકમ પડી છે તેવા નાના વેપારીઓ, ગૃહિણીઓ, કલાકારો અને કામદારોએ કરવેરા વિભાગની તપાસ અંગે ચિંતા કરવાની જરૂર નથી. આવા લોકોની સંખ્યા ઓછી છે અને સરકાર તેમને પરેશાન કરવામાં માનતી નથી.
2/7

કેન્દ્ર સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે 30 ડીસેમ્બર સુધી બેંકોમાં રૂપિયા 500 અને 1000ની ગમે તેટલી નોટો જમા કરાવી શકાશે પણ હવે સરકારે પેંતરો બદલ્યો છે. સરકારે જાહેરાત કરી છે કે 2.50 લાખ રૂપિયાથી વધારેની રકમ બેંકમાં જમા કરાવશે એ તમામ લોકોની સ્ક્રુટિની થશે.
Published at : 10 Nov 2016 09:49 AM (IST)
Tags :
BankView More





















