શોધખોળ કરો
હવે ગુજરાતમાં દારૂ પીવો મોંઘો થયો, પરમીટ પણ થઈ મોંઘી, જાણો વિગત
1/5

સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા પ્રમાણે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 19,06,58,484 રૂપિયાનો દેશી અને વિદેશ દારૂ ઝડપાયો હતો. આ ઉપરાંત 20,95, 482 રૂપિયાના નશીલા પદાર્શનો જથ્થો ઝડપાયો હતો. અમદાવાદ શહેર નશીલા પાદર્થનું હબ બની ગયો છે.
2/5

તેમણે કહ્યું કે, મુંબઈ વિદેશ દારૂ નિયમો, 1953ના નિયમ-65 પ્રમાણે એરિયા મેડિકલ બોર્ડની રચના કરવાની જોગવાઈ છે. હાલ રાજ્યમાં કુલ 26 એરિયા મેડિકલ બોર્ડ કાર્યકરત છે. તેને રદ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરત ખાતે એમ છ એરિયા બોર્ડની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Published at : 19 Sep 2018 11:44 AM (IST)
Tags :
Gujarat VidhansabhaView More





















