શોધખોળ કરો
અમદાવાદઃ પિતાએ પત્ની-બાળકો સામે જ ગુજાર્યો દીકરી પર બળાત્કાર, પત્ની છોડાવવા જતાં શું થયું?
1/3

અમદાવાદઃ શહેરના ઝુંડાલ ગામમાં સાવકા પિતાએ પરિવારના સભ્યોની હાજરીમાં જ દીકરી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં આખા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં નરાધમ પિતા સામે પોલીસ ફરિયાદ થતાં પિતા પર ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે.
2/3

નરાધમ પિતા પત્નીને ઢોર માર માર્યા પછી અટક્યો નહોતો અને દીકરી પર તેમની નજર સામે જ બળાત્કાર ગુજાર્યો હતો અને પછી તમામને ધમકી પણ આપી હતી. જોકે, પત્નીએ આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં પતિ સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.
Published at : 08 Feb 2018 11:57 AM (IST)
View More























