શોધખોળ કરો
ગુજરાત વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલઃ ઉત્તર ગુજરાતમાં કોને મળી રહી છે કેટલી બેઠક?
1/5

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે આજે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આજે ઉત્તર ગુજરાતની 53 બેઠકો પર મતદાન યોજાયું હતું. ત્યારે એબીપી અસ્મિતા અને સીડીસીએસના એક્ઝિટ પોલ પ્રમાણે ઉત્તર ગુજરાતમાં ભાજપને જીત મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં ભાજપને 32થી 36 બેઠકો મળી રહી છે. જ્યારે કોંગ્રેસને 16થી 22 બેઠકો મળી રહી છે.
2/5

Published at : 14 Dec 2017 06:00 PM (IST)
View More























