શોધખોળ કરો

ગાંધીનગરઃ પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ કરવાની કાનૂની પ્રક્રિયા શરૂ, જાણો શરૂઆત ક્યાંથી કરાઇ?

1/6
ગાંધીનગરઃ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન પછી હવે પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવાની કાનૂની પ્રક્રિયા શરૂ થઈ છે. મોટા બાવન કડવા પાટીદાર સમાજે અન્ય પછાતવર્ગો માટેના પંચ સમક્ષ રજૂઆત કરી છે.

2/6
મોટા બાવન કડવા પાટીદાર સમાજના પ્રમુખ એ. કે. પટેલે પંચ સમક્ષ કરી રજૂઆત કરી છે. આ રજૂઆતના પગલે ઓબીસી કમિશને કાર્યવાહી હાથ ધરી છે. આ જ્ઞાતિના લોકો જે ગામમાં વસવાટ કરતા હોય તે ગામના આગેવાનોને જરૂરી માહિતી સાથે 15 દિવસમાં પંચનો સંપર્ક સાધવા જણાવાયું છે.

3/6
પંચે રાજ્યના ટોચના અખબારોમાં જાહેર ખબર આપીને મહેસાણા જિલ્લાના વિસનગર, ઉંઝા, મહેસાણા, વડનગર સિવાયના અન્ય ગામ, શહેર કે જિલ્લાઓમાં વસવાટ કરતાં મોટા બાવન કડવા પાટીદાર સમાજના લોકોને પણ તેમની રજૂઆત ગાંધીનગર ખાતે ઓબીસી પંચ સમક્ષ 15 દિવસમાં કરવા જણાવાયું છે.

4/6
શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજના પ્રમુખ એ.કે. પટેલે કરેલી રજૂઆત પ્રમાણે મોટા બાવન કડવા પાટીદાર સમાજના લોકો મહેસાણા જિલ્લાના વિસનગર, ઉંઝા, મહેસાણા, વડનગરમાં રહે છે. આ રજૂઆત કરનાર સંસ્થાનું મુખ્ય મથક કાંસા ચાર રસ્તા, વિસનગર ખાતે છે.

5/6
પંચના સંપર્ક દરમિયાન તેમણે બે બાબતો અંગે રજૂઆત કરવાની રહેશે. પહેલી બાબત અન્ય પછાત વર્ગો(ઓબીસી)માં દાખલ થવાની તેમની ઇચ્છા છે કે નહીં તે સ્પષ્ટ કરવાનું રહેશે. બીજી બાબત જે તે ગામમાં પાટીદાર સમાજના લોકોની ચોક્કસ સંખ્યા અંગે રજૂઆત કરવાની રહેશે.

6/6
અન્ય પછાત વર્ગોમાં દાખલ થવાની તેમની ઈચ્છા અને ગામોમાં તે જ્ઞાતિની વસ્તી સહિતની વિગતો રજૂ કરવા જણાવાયું છે. પંચે મોટા બાવન કડવા પાટીદાર સમાજના આગેવાનોને વિનંતી કરી છે કે, તેઓ પોતાના ગામમાં પાટીદારોની વસ્તી અંગે પંચનો સંપર્ક કરે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં મસાલામાં ભેળસેળનો પર્દાફાશ, મરચું, હળદર, ધાણાજીરુંમાં ડાઈ કલરની કરતા ભેળસેળ

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!

Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે

Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર

Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ

Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Embed widget