ખેડા જિલ્લામાં આજથી મેધરાજાની પધરામણી થઇ છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલી કાળઝાળ ઘરમી બાદ આજે પડેલા વરસાદે સમગ્ર નડીયાદ અને ખેડા જિલ્લાને ઘમરોળ્યું.
2/9
3/9
અમદાવાદઃ છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયા વાતાવરણ પછી આજે અમદાવાદના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને અમદાવાદમાં અંતે વરસાદ પડતાં લોકોમાં હરખની લાગણી ફેલાઇ ગઈ છે. આજે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ સિવાય મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે.
4/9
5/9
6/9
વિધાર્થીઓને શાળાએથી છૂટવાના સમયે વરસાદે એન્ટ્રી કરતા કેટલાય માતા-પિતા પોતાના સંતાનોને વરસાદમાં પલળતા પલળતા ઘરે લઇ જતા નજરે પડ્યા હતા. તો બાળોકોને પણ પહેલાં વરસાદમાં ન્હાવાની મજા પડી ગઇ.
7/9
8/9
9/9
પ્રથમ વરસાદે જ મેધરાજાની એન્ટ્રી એવી તો જોરદાર પડી કે નડીયાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં થોડાક સમય માટે પાણી ભરાઇ ગયા.