શોધખોળ કરો
અમદાવાદ: સ્કુલવાનનો ડ્રાઈવર વિદ્યાર્થિનીના ગુપ્ત ભાગે અડપલાં કરીને આનંદ માણતો હતો પછી શું થયું, જાણો વિગત
1/5

અમદાવાદ: સ્કુલવાનમાં બાળકોને ડ્રાઈવરના વિશ્વાસથી મુકતા માતા-પિતા માટે લાલબત્તી સમાન સાબિત થાય તેવો કીસ્સો અમદાવાદના સરખેજમાં બન્યો છે. 7 વર્ષની બે વિદ્યાર્થીનીઓના ગુપ્ત ભાગે અડપલાં કરીને સ્કુલવાનનો ડ્રાઈવર પિશાચી આનંદ માણતો હતો. જેની વિદ્યાર્થીનીઓએ પિતાને વાત કરતાં પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનામાં સરખેજ પોલીસે સ્કુલવાન ડ્રાઈવરની ધરપકડ કરી છે.
2/5

તેણે તેની માતાને જણાવ્યું હતું કે, અફજલ દીવાળી પછી મારી અને પડોશીની દીકરીને સુમસામ ઝાડીઓમાં લઈ જઈને મરજી વિરુદ્ધ અશ્લીલ હરકતો સ્કુલવાનમાં જ કરતો હોવાની વાત કરી હતી. આ અંગે પુત્રીની માતાએ તેમના પતિને આ અંગે વાત કરી હતી.
Published at : 01 Apr 2018 03:08 PM (IST)
Tags :
Diwali VacationView More























