શોધખોળ કરો

દેશમાં ધૂમ મચાવે છે આ સસ્તી 7-સીટર કાર, મોટામાં મોટી ફેમિલી પણ કરી શકશે આરામથી સફર

Renault Triber 7-Seater Car: રેનો ટ્રાઇબરની એક્સ-શોરૂમ કિંમત 5 લાખ 99 હજાર રૂપિયા છે, જે ભારતીય બજારમાં મારુતિ એર્ટિગા અને કિયા કેરેન્સ સાથે સ્પર્ધા કરે છે. રેનો ટ્રાઇબર 1.0-લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે.

Renault Triber 7-Seater Car:  ભારતીય બજારમાં ઘણી બધી શાનદાર કાર ઉપલબ્ધ છે. જ્યારે પણ આપણે કાર ખરીદવા જઈએ છીએ, ત્યારે આપણા મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે શું આપણને ઓછી કિંમતે સારી કાર મળી શકે. 7 સીટર કાર વિશે, લોકો ઘણીવાર વિચારે છે કે આ કાર ખૂબ મોંઘી હશે, પરંતુ એવું નથી. ૭ સીટર કારમાં બજેટ, મોંઘી અને પ્રીમિયમ જેવી તમામ પ્રકારની કારનો સમાવેશ થાય છે.

દેશની સૌથી સસ્તી કાર

અહીં અમે તમને એક એવી કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દેશની સૌથી સસ્તી કાર તો છે જ, પણ દેખાવ અને ફીચર્સ બાબતે પણ ખૂબ જ પ્રીમિયમ છે. આ કારનું નામ રેનો ટ્રાઇબર છે, જે સલામતીની દ્રષ્ટિએ પણ ખૂબ સારી છે. બીજી મહત્વની વાત એ છે કે 7 મુસાફરો બેઠા પછી પણ કારમાં નાના બાળકોને બેસવા માટે પૂરતી જગ્યા રહેશે.

રેનો ટ્રાઇબર 7 સીટરની કિંમત કેટલી છે?
રેનો ટ્રાઇબરની કિંમત રૂ. 5.99 લાખ (એક્સ-શોરૂમ) છે, અને તે ભારતીય બજારમાં મારુતિ એર્ટિગા અને કિયા કેરેન સાથે સ્પર્ધા કરે છે. રેનો ટ્રાઇબર 1.0-લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. જે ફાઈવ-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે જોડાયેલું છે, તેનું પાવર આઉટપુટ 72bhp પાવર અને 96Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

રેનો ટ્રાઇબરમાં આ શાનદાર સુવિધાઓ ઉપલબ્ધ છે
આ કારમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને માઉન્ટેડ કંટ્રોલ સાથે સ્ટીયરિંગ, પુશ-બટન સ્ટાર્ટ/અપ, LED DRL સાથે પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ જેવી ઘણી શ્રેષ્ઠ સુવિધાઓ છે.

તમે આ કાર લિમિટેડ એડિશનમાં ખરીદી શકો છો

કારનો વ્હીલબેઝ 2,636mm છે અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 182mm છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે લોકોને વધુ જગ્યા મળી શકે. આ કાર અંગે કંપનીનો દાવો છે કે ટ્રાઇબરની સીટને 100 થી વધુ રીતે એડજસ્ટ કરી શકાય છે. તમે આ કાર લિમિટેડ એડિશનમાં ખરીદી શકો છો. આ કારમાં 14-ઇંચના ફ્લેક્સ વ્હીલ્સ અને પિયાનો બ્લેક ફિનિશ સાથે ડ્યુઅલ-ટોન ડેશબોર્ડ પણ છે.

આ પણ વાંચો....

Auto: ભારતના સૌથી યુવા ધારાસભ્યએ ખરીદી 3 કરોડની કાર,ગાડીના ફિચર્સ જાણીને તમારા હોશ ઉડી જશે

ટોપ સ્ટોરી

જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
Embed widget