શોધખોળ કરો

Budget SUV: 7 લાખ રૂપિયાના બજેટમાં આવે છે આ 4 SUV, જાણો કઈ કઈ છે લિસ્ટમાં

Compact SUV: આ કોમ્પેક્ટ એસયુવીમાં હ્યુન્ડાઈ વેન્યૂ, કિઆ સોનેટ, રેનો કાઇગર અને નિસાન મેગનાઇટ સામેલ છે.

Budget SUV: જો તમે SUV લેવાનું વિચારી રહ્યા છો અને બજેટ વિશે પણ વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને 5 સીટર SUV વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અહીં દર્શાવેલ SUVની કિંમત રૂ.7 લાખથી ઓછી છે.

Renault Kiger

આ રેનોની કોમ્પેક્ટ એસયુવી છે. તેમાં 999 સીસીનું એન્જિન છે. તે માત્ર પેટ્રોલમાં જ આવે છે. કંપની તેને મેન્યુઅલ, AMT અને CVT સાથે વેચે છે. તે એક લિટર પેટ્રોલમાં 19.03 કિમીથી 20.53 કિમી સુધી જઈ શકે છે. કિંમતની વાત કરીએ તો તેની કિંમત 5.79 લાખ રૂપિયાથી લઈને 10.23 લાખ રૂપિયા સુધીની છે. આ કિંમત એક્સ શોરૂમ છે.

Nissan Magnite

આ નિસાનની કોમ્પેક્ટ એસયુવી છે. તેમાં 999 સીસીનું એન્જિન છે. તે માત્ર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. કંપની તેને મેન્યુઅલ, AMT અને CVT સાથે વેચે છે. તે એક લિટર પેટ્રોલમાં 17.70 કિમીથી 19.42 કિમી સુધી જઈ શકે છે. કિંમતની વાત કરીએ તો તેની કિંમત 5.76 લાખ રૂપિયાથી લઈને 10.20 લાખ રૂપિયા સુધીની છે. આ કિંમત એક્સ શોરૂમ છે.

Kia Sonet

આ Kiaની કોમ્પેક્ટ SUV છે. તેમાં 999 cc પેટ્રોલ અને 1493 cc ડીઝલ એન્જિન છે. તે ડીઝલ અને પેટ્રોલ બંને એન્જિન સાથે આવે છે. કંપની તેને મેન્યુઅલ, ક્લચલેસ મેન્યુઅલ, ઓટોમેટિક ડ્યુઅલ ક્લચ અને CVT સાથે વેચે છે. તે એક લિટર પેટ્રોલમાં 18.20 કિમી અને એક લિટર ડીઝલમાં 24.10 કિમી સુધી જઈ શકે છે. કિંમતની વાત કરીએ તો તેની કિંમત 6.95 લાખ રૂપિયાથી 13.68 લાખ રૂપિયા સુધીની છે. આ કિંમત એક્સ શોરૂમ છે.

Hyundai Venue

આ Hyundaiની કોમ્પેક્ટ SUV છે. તેમાં 998 cc પેટ્રોલ અને 1493 cc ડીઝલ એન્જિન છે. તે ડીઝલ અને પેટ્રોલ બંને એન્જિન સાથે આવે છે. કંપની તેને મેન્યુઅલ, ક્લચલેસ મેન્યુઅલ અને ઓટોમેટિક ડ્યુઅલ ક્લચ સાથે વેચે છે. તે એક લિટર પેટ્રોલમાં 17.52 કિમી અને એક લિટર ડીઝલમાં 23.4 કિમી સુધી જઈ શકે છે. કિંમતની વાત કરીએ તો તેની કિંમત 6.99 લાખ રૂપિયાથી લઈને 11.88 લાખ રૂપિયા સુધીની છે. આ કિંમત એક્સ શોરૂમ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget