શોધખોળ કરો

EV Scooters : ઈલેક્ટ્રિક સ્કૂટર વિડા વી1 પણ થયું મોંઘુ, જાણે નવી કિંમત?

Hero MotorCorp એ તેના ફ્લેગશિપ સ્કૂટર Vida V1 ની કિંમતમાં 6,000 રૂપિયાનો વધારો કર્યો છે, જેના પછી હવે આ સ્કૂટરને 1,45,900 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.

Price Hike on Electric Two-Wheelers: Hero MotoCorp, દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીએ તેના ઈલેક્ટ્રિક સ્કૂટર Vida V1ની રિવાઈઝ્ડ ફેમ સ્કીમ IIના કારણે કિંમતમાં વધારો કર્યો છે, જે 1 જૂનથી લાગુ ગણવામાં આવશે. કંપનીએ તેના સ્કૂટરની કિંમતમાં કેટલા રૂપિયાનો વધારો કર્યો છે? અમે તેની માહિતી આગળ આપવા જઈ રહ્યા છીએ.

કિંમત 

Hero MotorCorp એ તેના ફ્લેગશિપ સ્કૂટર Vida V1 ની કિંમતમાં 6,000 રૂપિયાનો વધારો કર્યો છે, જેના પછી હવે આ સ્કૂટરને 1,45,900 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.

તો એટલે ભાવમાં થયો વધારો

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બનાવતી કંપનીઓ એક પછી એક તેમના ઇલેક્ટ્રિક સ્કૂટરની નવી કિંમતો જાહેર કરી રહી છે. તેનું કારણ ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની એક્સ-ફેક્ટરી કિંમત પર 40%ની મર્યાદા ઘટાડીને 15% કરવાનું છે. જાણકારી અનુસાર, રિવાઈઝ્ડ ફેમ II સ્કીમના કારણે ઈલેક્ટ્રિક સ્કૂટરની સબસિડીમાં લગભગ 32,000 રૂપિયા પ્રતિ યુનિટનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે બજારમાં હાજર અન્ય ઘણા ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદકોએ પણ તેમના ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં વધારો કર્યો છે.

TVS મોટરે તેના ઇલેક્ટ્રિક સ્કૂટર TVS iQubeની કિંમતમાં વિવિધ મોડલ પર 17000-22000 રૂપિયાનો વધારો કર્યો છે.

Ather Energyએ પણ તેના ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં લગભગ રૂ. 8,000નો વધારો કર્યો છે, જે પછી Ather 450Xની કિંમત રૂ. 1,45,000 એક્સ-શોરૂમ છે. આ ઉપરાંત કંપની Ather 450X Pro પણ વેચે છે, જેની કિંમત હવે રૂ. 1,65,464 એક્સ-શોરૂમ છે.

ઓલાએ તેના ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં પણ વધારો કર્યો છે, જેના પછી Ola S1 Airની કિંમત 1,09,999 રૂપિયા, S1ની કિંમત 1,29,999 રૂપિયા અને S1 Proની કિંમત 1,39,999 રૂપિયા છે. એટલે કે કિંમત લગભગ રૂ. 15,000 સુધી વધારી દેવામાં આવી છે.

હીરો ઈલેક્ટ્રિક સ્કૂટરની વાત કરીએ તો કંપનીએ તેના કોઈપણ ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં વધારો કર્યો નથી. કંપનીનું કહેવું છે કે તેના ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં વધારો નહીં કરીને તે લોકોને તેને ખરીદવા માટે પ્રેરિત કરવાનું ચાલુ રાખશે.

Tech News : હવેથી ઇન્ટરનેટ વિના પણ WhatsApp ચલાવી શકાશે

WhatsApp update: મેટાએ તાજેતરમાં જ WhatsApp યુઝર્સને પ્રાઈમરી ડિવાઈસ સિવાય 4 અલગ-અલગ ઉપકરણોમાં તેમનું એકાઉન્ટ ખોલવાનો વિકલ્પ આપ્યો છે. યુઝર્સને હવે અન્ય ડિવાઈસ પર WhatsApp ખોલવા માટે મુખ્ય ડિવાઈસ પર નિર્ભર રહેવાની જરૂર નથી અને તેઓ ઇન્ટરનેટ વિના પણ અન્ય ડિવાઈસ પર તેમનું WhatsApp એકાઉન્ટ ચલાવી શકે છે. હાલમાં યુઝર્સ તેમના WhatsApp એકાઉન્ટને ફક્ત લેપટોપ, ડેસ્કટોપ અથવા અન્ય Android ફોન્સ સાથે કનેક્ટ કરી શકે છે. એકાઉન્ટને આઈપેડ સાથે કનેક્ટ કરવાનો વિકલ્પ એપ પર નથી. પરંતુ હવે યુઝર્સને જલ્દી જ આ વિકલ્પ મળશે.

આ છે અપડેટ 

વોટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo અનુસાર, કંપની ટૂંક સમયમાં WhatsApp એકાઉન્ટને આઈપેડ સાથે લિંક કરવાની સુવિધા આપવા જઈ રહી છે. એટલે કે એપ આઈપેડને એક ડિવાઈસ ગણશે અને યુઝર્સ તેમના એકાઉન્ટને તેની સાથે કનેક્ટ કરી શકશે. હાલમાં આ અપડેટ WhatsApp બીટાના વર્ઝન 2.23.12.12માં જોવામાં આવ્યું છે. આવનારા સમયમાં કંપની તેને દરેક માટે રોલઆઉટ કરી શકે છે.

ટોપ સ્ટોરી

Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
Embed widget