શોધખોળ કરો

Yezdi Roadster અને Royal Enfield Classic 350માં કઈ છે શ્રેષ્ઠ ? જાણો

Yezdi રોડસ્ટર ડાર્ક અને ક્રોમ થીમ સાથે પાંચ રંગોમાં ઉપલબ્ધ હશે. મોટરસાઇકલની કિંમત વેરિઅન્ટ અને રંગના આધારે બદલાય છે.

Yezdi Roadster & Royal Enfield Classic 350 Comparison:  Yezdiએ ભારતમાં ત્રણ જબરદસ્ત મોટરસાયકલો લોન્ચ કરી છે - Yezdi એડવેન્ચર, Yezdi સ્ક્રેમ્બલર અને Yezdi રોડસ્ટર. માર્કેટમાં તેઓ રોયલ એનફિલ્ડની મોટરસાઈકલ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યા છે. તો આજે અમે Yezdi Roadster અને Royal Enfield Classic 350 ની સરખામણી કરી રહ્યા છીએ. તેથી જો તમે આ બે મોટરસાઇકલ વિશે મૂંઝવણમાં છો કે કઈ એક સારી છે, તો ચાલો આ મૂંઝવણ દૂર કરીએ અને તેમની કિંમત અને સ્પેસિફિકેશન્સ વિશે જાણીએ

Yezdi Roadster અને Royal Enfield Classic 350માં કઈ છે શ્રેષ્ઠ ? જાણો

સ્પેસિફિકેશન્સ

Yezdi Roadster 334-cc સિંગલ-સિલિન્ડર, ઓઇલ-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે. તે 29.7PS@7300rpm મહત્તમ પાવર અને 29Nm@6500rpm પીક ટોર્ક જનરેટ કરી શકે છે. તે 6-સ્પીડ ટ્રાન્સમિશન સાથે આવે છે. બીજી તરફ, Royal Enfield Classic 350 એ 349-cc, સિંગલ-સિલિન્ડર, એર/ઓઇલ-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે જે 20.5PS@6100rpm મહત્તમ પાવર અને 27Nm@4000rpm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ પણ 6-સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું એન્જિન છે.

Roadsterમાં  18-ઇંચના આગળના અને 17-ઇંચના પાછળના ટાયર મળે છે, જ્યારે ક્લાસિક 350ને 19-ઇંચના આગળના અને 18-ઇંચના પાછળના ટાયર મળે છે. ક્લાસિક 350માં વ્હીલબેઝ - 1390 મીમી, ગ્રાઉન્ડ ક્લિયરન્સ - 170 મીમી, સીટની ઊંચાઈ - 805 મીમી અને 13 લિટરની ઇંધણ ટાંકી છે જ્યારે રોડસ્ટરમાં વ્હીલબેસ - 1440 મીમી, ગ્રાઉન્ડ ક્લિયરન્સ - 177 મીમી, સીટની ઊંચાઈ - 790 મીમી અને ફ્યુઅલ ટાંકી 12.5 લિટર. છે.

Yezdi Roadster અને Royal Enfield Classic 350માં કઈ છે શ્રેષ્ઠ ? જાણો

કિંમત

Yezdi રોડસ્ટર ડાર્ક અને ક્રોમ થીમ સાથે પાંચ રંગોમાં ઉપલબ્ધ હશે. મોટરસાઇકલની કિંમત વેરિઅન્ટ અને રંગના આધારે બદલાય છે. રોડસ્ટર ડાર્ક સ્મોક ગ્રેની કિંમત રૂ. 1,98,142, રોડસ્ટર ડાર્ક સ્ટીલ બ્લુની કિંમત રૂ. 2,02,142, રોડસ્ટર ડાર્ક હન્ટર ગ્રીન અને રોડસ્ટર ક્રોમ ગેલન્ટ ગ્રેની કિંમત રૂ. 2,06,142 છે. આ સિવાય રોડસ્ટર ક્રોમ સિન સિલ્વરની કિંમત 2,06,142 રૂપિયા છે. આ દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમતો છે.

જ્યારે Royal Enfield Classic 350 ની કિંમત 1.87 લાખ રૂપિયાથી 2.18 લાખ રૂપિયા સુધીની છે. Redditch વેરિઅન્ટની કિંમત રૂ. 1.87 લાખ, Halcyon વેરિઅન્ટની કિંમત રૂ. 1.95 લાખ, સિગ્નલ વેરિઅન્ટની કિંમત રૂ. 2.07 લાખ, ડાર્ક વેરિઅન્ટની કિંમત રૂ. 2.14 લાખ અને Chrome વેરિઅન્ટની કિંમત રૂ. 2.18 લાખ છે. આ દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમતો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ

સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 

ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત

Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન

NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર

Embed widget