શોધખોળ કરો

Honda Activa: નવા અવતારમાં આવી રહી છે Activa Premium, જાણો શું હશે ખાસ ફીચર્સ

Honda Activa Features હોન્ડાએ આ સ્કૂટર એક્ટિવા પ્રીમિયમના નવા વેરિઅન્ટનું ટીઝર રિલીઝ કર્યું છે, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે એક્ટિવાનું 7જી વર્ઝન હોઈ શકે છે.

Honda Activa Premium:  ભારતીય ઓટોમોબાઈલ માર્કેટના સ્કૂટર સેગમેન્ટમાં Honda Activaનો પોતાનો દબદબો છે. હવે હોન્ડા આ સ્કૂટરમાં વધુ નવા અપડેટ્સ કરવાની તૈયારી કરી રહી છે. હોન્ડાએ આ સ્કૂટર એક્ટિવા પ્રીમિયમના નવા વેરિઅન્ટનું ટીઝર રિલીઝ કર્યું છે, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે એક્ટિવાનું 7જી વર્ઝન હોઈ શકે છે. જો કે તે તેના હાલના 6Gનું પ્રીમિયમ વેરિઅન્ટ પણ હોઈ શકે છે.

Honda Activa 6G જેવો દેખાવ

 ટીઝર પરથી, એક્ટિવા સ્કૂટરના નવા વર્ઝનની સિલુએટ અને લાઇટિંગ સિસ્ટમ હાલના Honda Activa 6G જેવી જ છે. ફ્રન્ટ એપ્રોનમાં ફોક્સ વેન્ટ્સ આપવામાં આવ્યા છે અને તેની ફુલ બોડી પર ગોલ્ડ કલરની ડિઝાઈનિંગ છે. ઉપરાંત, સ્કૂટરના બેજિંગ પર પણ ગોલ્ડ ટ્રીટમેન્ટની ઝલક જોવા મળે છે. આ વખતે તેને મેટ ગ્રીન સહિત ઘણા નવા કલર ઓપ્શન મળવાની પણ અપેક્ષા છે.

ફીચર્સ

નવા Honda Activa Premiumમાં બ્લૂટૂથ કનેક્ટિવિટીનું ફીચર જોઈ શકાય છે. કારણ કે આ ફીચર દેશના માર્કેટમાં તેની સરખામણીમાં ઉપલબ્ધ હીરો મોટોકોર્પના પ્લેઝર સહિત અન્ય ઘણા સ્કૂટરમાં જોવા મળે છે.  નવા Honda Activa Premiumમાં બ્લૂટૂથ કનેક્ટિવિટીનું ફિચર જોઈ શકાય છે. તેમજ આ સ્કૂટરમાં 6G વર્ઝન જેવા જ વ્હીલ્સ આપવામાં આવી શકે છે પરંતુ અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે તેમાં એલોય વ્હીલ્સ જોવા મળશે કે નહીં.

એન્જિન

હોન્ડા આ નવા એક્ટિવામાં ફ્યુઅલ ઈન્જેક્શન ટેક્નોલોજી દ્વારા સંચાલિત માત્ર BS6 સ્ટાન્ડર્ડ 109.51cc, સિંગલ-સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કરી શકે છે, જે 8,000rpm પર 7.79 bhp પાવર અને 5,250rpm પર 8.79 Nm મહત્તમ ટોર્ક જનરેટ કરી શકે છે.

દેશમાં કોરોના કેસમાં થયો તોતિંગ ઘટાડો, દિવસો બાદ નોંધાયા આટલા ઓછા કેસ

ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે.  દિવસો બાદ 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 8,813 નવા કેસ નોંધાયા છે અને 29 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 15,040 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ગઈકાલ કરતાં 6256  ઘટીને  1,11,252 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,27,098 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,36,38,844 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 208,31, 24,694 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 6,10,863 ડોઝ ગઈકાલે અપાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
Embed widget