શોધખોળ કરો

Hyundai Exter Price Hike: હ્યુન્ડાઈએ આ લોકપ્રિય કારની કિંમતમાં કર્યો ધરખમ વધારો

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ તાજેતરમાં જ તેની સમગ્ર મોડલ રેન્જમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ પણ રજૂ કરી છે, જે સુરક્ષા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

Hyundai Exter Price Hiked: હ્યુન્ડાઈએ જુલાઈ 2023માં તેની માઈક્રો એસયુવી એક્સેટર લૉન્ચ કરી હતી, જેનું સારું વેચાણ થઈ રહ્યું છે અને છેલ્લા ત્રણ મહિનામાં હ્યુન્ડાઈએ એક્સટરના 23,000 કરતાં વધુ યુનિટ વેચ્યા છે. એક્સેટરને શરૂઆતમાં બેઝ EX વેરિઅન્ટ માટે રૂ. 6 લાખથી લઈને ટોપ-એન્ડ SX (O) કનેક્ટ વેરિઅન્ટ માટે રૂ. 10 લાખની એક્સ-શોરૂમ કિંમતો સાથે રજૂ કરવામાં આવી હતી, પરંતુ હવે એક્સટરને ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં 16,000 રૂપિયા સુધીનો વધારો સામેલ છે. જોકે, EX મેન્યુઅલ અને SX (O) Connect AMT વેરિઅન્ટની કિંમતોમાં કોઈ ફેરફાર થશે નહીં. જ્યારે SX (O) Connect MT અને AMT ડ્યુઅલ-ટોન વેરિઅન્ટની કિંમતમાં 5,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને અન્ય વેરિઅન્ટની કિંમતમાં 10,400 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

હ્યુન્ડાઈની કાર આ સેફ્ટી ફીચર્સથી સજ્જ હશે

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ તાજેતરમાં જ તેની સમગ્ર મોડલ રેન્જમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ પણ રજૂ કરી છે, જે સુરક્ષા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. કંપની 2025 સુધીમાં તેના તમામ મોડલ્સમાં BlueLink અને ADAS જેવી વધુ સક્રિય સુરક્ષા સુવિધાઓ રજૂ કરવાની યોજના ધરાવે છે. તેમાં ઉપલબ્ધ સુરક્ષા સુવિધાઓમાં બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, સરાઉન્ડ વ્યૂ મોનિટર અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક સામેલ હશે. હાલમાં, Hyundai કાર વૈકલ્પિક Isofix ચાઇલ્ડ સીટ એન્કરેજ સાથે પાછળના કેમેરા અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સાથે આવે છે.

હ્યુન્ડાઈની શું છે ભાવિ યોજના

Hyundai 2024 ની શરૂઆતમાં તેની સૌથી વધુ વેચાતી Creta મિડ-સાઈઝ SUVને એક મોટું અપડેટ આપવા જઈ રહી છે. Cretaના ફેસલિફ્ટેડ મોડલમાં 160bhp પાવર સાથે નવું 1.5L ટર્બો પેટ્રોલ એન્જિન મળશે. ઉપરાંત, કંપનીની બીજી સૌથી વધુ વેચાતી Hyundai SUV, Venue, 2025 માં ADAS ટેક્નોલોજી અને 360-ડિગ્રી કેમેરા જેવી અદ્યતન તકનીક સાથે અપડેટ કરવામાં આવશે. તાલેગાંવમાં હ્યુન્ડાઈની નવી સુવિધામાં ઉત્પાદિત થનારું તે પ્રથમ મોડેલ હશે, જ્યાં દર વર્ષે લગભગ 1,50,000 વાહનોનું ઉત્પાદન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

Immunity: સફરજન જેવું દેખાતું આ ફળ હાર્ટ હેલ્થથી લઈ ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં છે મદદગાર

Red Banana Benefits: પીળા કેળાની તુલનામાં લાલ કેળા છે વધારે ફાયદાકારક, જાણો તેના ગજબના ફાયદા

ટોપ સ્ટોરી

6 એરબેગ્સ, સનરૂફ અને દમદાર માઇલેજ: ₹6.13 લાખથી શરૂ થતી દેશની ટોપ 10 SUVs
6 એરબેગ્સ, સનરૂફ અને દમદાર માઇલેજ: ₹6.13 લાખથી શરૂ થતી દેશની ટોપ 10 SUVs
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
36.47 KM માઈલેજ, કિંમત 4.77 લાખથી શરુ, દિવાળી પર ઘરે લાવવા માટે બેસ્ટ CNG કાર 
36.47 KM માઈલેજ, કિંમત 4.77 લાખથી શરુ, દિવાળી પર ઘરે લાવવા માટે બેસ્ટ CNG કાર 
મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
Embed widget