શોધખોળ કરો

Electric Scooter ચલાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન, થશે ફાયદો

Electric Scooter: જો તમે ઈલેક્ટ્રિક સ્કૂટર ચલાવતાં હો તો આજે અમે તમને તેની સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી રહ્યા છીએ.

Electric Scooter Riding In India:  જો તમે ઈલેક્ટ્રિક સ્કૂટર ચલાવો છો અથવા આવનારા સમયમાં ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો આજે અમે તમને ઈલેક્ટ્રિક સ્કૂટર ચલાવવા સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં, જ્યારે તમે ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવો છો, ત્યારે કેટલીક બાબતો તમારા મગજમાં ખૂબ જ સ્પષ્ટ હોવી જોઈએ, જેનું તમારે ધ્યાન રાખવું પડશે. આ બાબતોનું ધ્યાન રાખવાથી તમે સંભવિત પરેશાનીઓથી બચી શકો છો અને તમારી યાત્રા આરામથી પૂર્ણ કરી શકો છો.

ડ્રાઇવિંગ રેન્જ

જ્યારે પણ તમે ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદો ત્યારે સૌથી પહેલા તેના વિશે સારી રીતે જાણો અને તેની ડ્રાઈવિંગ રેન્જ પર ખાસ ધ્યાન આપો. કારણકે જો સ્કૂટરની ડ્રાઈવિંગ રેન્જ તમારી જરૂરિયાતો અનુસાર મેચ ન થાય તો કોઈ કામનું નથી

ચાર્જિંગ પોઈન્ટ

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલા ચાર્જિંગ સ્પોર્ટને ધ્યાનમાં રાખો. ઇલેક્ટ્રિક સ્કૂટરને ચાર્જ ક્યાં કરવાના છો તે મહત્વનું છે. જેમકે તમે સોસાયટીના ઉપરના ફ્લેટમાં રહો છો તો પાર્કિંગમાં તમને ચાર્જિંગ પોઇન્ટ મળવો મુશ્કેલ હશે. જેથી સૌથી પહેલા તમારે તેની વ્યવસ્થા કરવી જોઈએ. જો તમે ઈલેક્ટ્રિક સ્કૂટર લઈને ઘરની બહાર નીકળ્યા છો અને તમને લાગે છે કે તમારા સ્કૂટરની બેટરી થોડી ઓછી છે, તો પહેલા ચેક કરો કે તમે જે રસ્તે જઈ રહ્યા છો ત્યાં કોઈ ચાર્જિંગ પોઈન્ટ છે કે નહીં. અને જો એમ હોય, તો કયા અંતરે? આ સંપૂર્ણ ગણતરી કર્યા પછી જ, ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને નીકળો.

રોડની સ્થિતિ

માત્ર ઇલેક્ટ્રિક સ્કૂટર જ નહીં  કોઈપણ વાહન માટે રસ્તાની સ્થિતિ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે તમારા ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે બહાર જાઓ છો અને તમને ખરાબ રસ્તો મળે છે, જેમાં ખાડાઓ અને તૂટેલા હોય છે, ત્યારે તમારા સ્કૂટરની રેન્જ ઘટી જશે. આવી સ્થિતિમાં, રસ્તાની સ્થિતિને ધ્યાનમાં રાખો અને તે મુજબ તમારી મુસાફરી શરૂ કરો. ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ શહેરી વિસ્તારો જેવી નથી હોતી. તેથી સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રિક સ્કૂટર ગ્રામીણ વિસ્તારોમાં એટલું સારું પ્રદર્શન કરી શકશે નહીં જેટલું તે શહેરી વિસ્તારોમાં કરી શકે છે.

ટોપ સ્ટોરી

સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
સિંગલ ચાર્જમાં 1,338 KM! Audiની આ ઇલેક્ટ્રિક કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
Tata Aris vs Maruti Dzire: ₹5.29 લાખની આ કારે ડિઝાયરનું ટેન્શન કેમ વધાર્યું?
Tata Aris vs Maruti Dzire: ₹5.29 લાખની આ કારે ડિઝાયરનું ટેન્શન કેમ વધાર્યું?
33.73 KM માઈલેજ, કિંમત 6.45 લાખથી શરુ, આ CNG કારનો ઓગસ્ટમાં રહ્યો દબદબો, જુઓ સેલ્સ રિપોર્ટ
33.73 KM માઈલેજ, કિંમત 6.45 લાખથી શરુ, આ CNG કારનો ઓગસ્ટમાં રહ્યો દબદબો, જુઓ સેલ્સ રિપોર્ટ
21KM માઈલેજ, ટર્બો એન્જિન...કિંમત ₹7.84 લાખ! મોટા પરિવાર માટે આવી ગઈ પાવરફુલ 7-સીટર MPV
21KM માઈલેજ, ટર્બો એન્જિન...કિંમત ₹7.84 લાખ! મોટા પરિવાર માટે આવી ગઈ પાવરફુલ 7-સીટર MPV

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
Embed widget