શોધખોળ કરો

Skoda Slavia 1.0l TSI review : Skoda Slavia માં આ સુવિધાનો છે અભાવ, રિવ્યૂ

Skoda Slavia 1.0l TSI review : મિડ સાઇઝ પ્રીમિયમ સેડાન સેગમેન્ટમાં આનો મુકાબલો હોન્ડા સિટી, મારુતિ સુઝુકી સિયાઝ, હ્યૂન્ડાઇ વરના અને ફૉક્સવેગનની અપકમિંગ સેડાન વર્ટસ સાથે થશે.

Skoda Slavia 1.0l TSI review :   સ્કૉડા સ્લાવિયાને 28 ફેબ્રુઆરીએ ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. સ્લાવિયા ઇન્ડિયા 2.0 પ્રૉજેક્ટની બીજી પ્રૉડક્ટ છે. સ્લાવિયા રેપિડની જગ્યા લેશે પરંતુ આ એક વધુ પ્રીમિયમ પ્રૉડક્ટ છે અને આનો ટાર્ગેટ હાયર સેગમેન્ટ છે. સ્કૉડા સ્લાવિયા 1.0 લીટર 3- સિલેન્ડર ટર્બો પેટ્રૉલ અને 1.5-લીટર 4-સિલેન્ડર ટર્બો પેટ્રૉલની સાથે આવશે. જે ક્રમશઃ 85kW (115ps) અને 110kW (150PS)નો પાવર જનરેટ કરશે.

બન્ને એન્જિન ઓપ્શન 6 - સ્પીડ મેન્યૂઅલ, 6 સ્પીડ ઓટોમેટિક કે 7-સ્પીડ ડીએસજી ટ્રાન્સમિશનમાં કોઇ એકના ઓપ્શનની સાથે આવશે. સ્લાવિયા 521 લીટરના મોટા બૂટ સ્પેસની સાથે આવશે. આમાં આપવામાં આવેલુ ઇન્ટીરિયર આને સેડાન સેગમેન્ટમાં ઉપલ રાખે છે. નવી સેડાનને MQB A0 IN પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે આ તે જ પ્લેટફોર્મ છે, જેના પર બનાવવામાં આવેલી Kushaqને ગ્રાહકોએ ખુબ પસંદ કરી છે. સેડાનને ત્રણ વેરિએન્ટ ઓપ્શનની સાથે લૉન્ચ કરવામા આવશે. એક્ટિવ, એમ્બિશન અને સ્ટાઇલ, જેમાં ગ્રાઉન્ડ અપ બેઝ વેરિએન્ટમાં ડિવાઇસની એક મોટુ લિસ્ટ મળી શકે છે.

Skoda Slavia 1.0l TSI review : Skoda Slavia માં આ સુવિધાનો છે અભાવ, રિવ્યૂ

એમ્બિશન ટ્રિમથી ઉપર, ટચ કન્ટ્રૉલ ક્લાઇમેટ્રૉનિક એર કેર ફન્કશન સ્ટાન્ડર્ડ રીતે આવશે. જ્યારે ટૉપ એન્ડ સ્ટાઇલ વેરિએન્ટ માટે લેધરની વેન્ટિલિટેડ ફ્રન્ટ સીટ જેવા કન્ફોર્ટ ફિચર ઉપલબ્ધ છે. સ્કૉડા સ્લાવિયાને ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રૉલ, ઓટો હેન્ડલેમ્પ અને વાઇપર, છ એરબેગ, વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી સહિત બીજા કેટલાય ફિચર્સની સાથે લૉન્ચ કરવામા આવશે.  બીજા ફિચર્સમાં કનેક્ટેડ કાર ટેકનોલૉજી, ઇલેક્ટ્રિક સનરૂફ અને રિયર વ્યૂ કેમેરા સામેલ છે. એક જરૂરી ફેક્ટર જે સ્લાવિયાને મજબૂત બનાવે છે, તે 95 ટાક સુધી લૉકલાઇઝેશન લેવલનુ છે જે કમ્પીટીશનના જમાનામાં કિંમતને ઓછી રાખવા માટે મદદ કરી શકે છે.

Skoda Slavia 1.0l TSI review : Skoda Slavia માં આ સુવિધાનો છે અભાવ, રિવ્યૂ

મિડ સાઇઝ પ્રીમિયમ સેડાન સેગમેન્ટમાં આનો મુકાબલો હોન્ડા સિટી, મારુતિ સુઝુકી સિયાઝ, હ્યૂન્ડાઇ વરના અને ફૉક્સવેગનની અપકમિંગ સેડાન વર્ટસ સાથે થશે.

અમને શું ગમ્યું- દેખાવ, ગુણવત્તા, સરળ એન્જિન, જગ્યા, આંતરિક, ગ્રાઉન્ડ ક્લિયરન્સ

અમે શું ન ગમ્યું- 360 ડિગ્રી કેમેરા અથવા સંચાલિત ડ્રાઇવર સીટ જેવી કેટલીક સુવિધાઓનો અભાવ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો

Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ

Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે

Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા

Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ

Embed widget