શોધખોળ કરો

Solar Car: ફોર વ્હિલર કારને પણ ભૂ પઈ દેશે આ થી-વ્હિલર સોલર કાર, ફ્રીમાં ચાલશે 1000kM

કાર બનાવનાર કંપની Aptera દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ કાર માત્ર સૂર્યના કિરણોથી જ ચાર્જ થશે અને એક વાર ચાર્જ કરવા પર 64 કિલોમીટરની ડ્રાઈવ રેન્જ આપી શકશે.

Solar Car: અમેરિકાની EV સ્ટાર્ટ-અપ કંપની Aptera Motorsએ ત્રણ પૈડાવાળી સોલર કાર તૈયાર કરી છે. જે માત્ર સૂર્યપ્રકાશથી ચાર્જ થાય છે. ચાર્જ કર્યા બાદ તેને 1,000 કિમી સુધી ચલાવી શકાય છે. આગળ અમે તમને આ કાર વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ.

ડ્રાઇવ રેન્જ અને સ્પીડ

તેને બનાવનાર કંપની Aptera દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ કાર માત્ર સૂર્યના કિરણોથી જ ચાર્જ થશે અને એક વાર ચાર્જ કરવા પર 64 કિલોમીટરની ડ્રાઈવ રેન્જ આપી શકશે. બીજી તરફ જો આ કારની ટોપ સ્પીડની વાત કરીએ તો આ કાર 101 કિમીની ટોપ સ્પીડ પર દોડી શકશે. સાથે જ આ કાર માત્ર 4 સેકન્ડમાં 0-60 mphની સ્પીડ પણ પકડી શકે છે.

શું છે કારની કિંમત? 

કંપનીએ આ કારની કિંમત લગભગ 27 લાખ રૂપિયા રાખી છે.

કાર્બન ફાઇબરનો ઉપયોગ

કંપનીએ આ કાર બનાવવામાં કાર્બન ફાઈબર અને ફાઈબર ગ્લાસનો ઉપયોગ કર્યો છે. કારનું વજન ઘટાડવા માટે કારમાં કાર્બન ફાઈબર અથવા ફાઈબર ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય કાર્બન ફાઈબરથી બનેલી કાર પણ અન્ય કારની સરખામણીમાં વધુ ઝડપે દોડવા સક્ષમ છે.

છે એકદમ યૂનિક ડિઝાઇન

Aptera, જે કંપનીએ તેને બનાવ્યું છે તેણે તેને વિમાન જેવી ડિઝાઇનમાં બનાવ્યું છે, જેથી તે હાઇ સ્પીડમાં પણ ન્યૂનતમ પાવરનો વપરાશ કરી શકે. એટલે કે તેની ડિઝાઇન તેને વધુ સ્પીડ આપવામાં મદદ કરશે અને તે લગભગ 30% વીજળીનો વપરાશ કરશે. જે અન્ય ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ કાર કરતા વધુ સારી છે.

દૈનિક 64 કિમી મફત દોડશે

આ કારમાં હાજર સોલાર પેનલ તેને 40 માઈલ એટલે કે રોજના 64 કિલોમીટર સુધી પાવર આપવાનું કામ કરે છે. બીજી તરફ, આ કાર ફુલ ચાર્જ પર 1,000 કિલોમીટર સુધીની ડ્રાઈવ આપવામાં સક્ષમ છે.

કાર્બન ડાયોક્સાઇડ ઘટાડે 

તેને બનાવનાર કંપનીએ આ કારને પર્યાવરણની દ્રષ્ટિએ ઘણી સારી ગણાવી છે. સૌર અને ઇલેક્ટ્રિક કાર હોવાને કારણે, દરેક કાર દર વર્ષે 14,000 પાઉન્ડ CO2 ઘટાડવામાં મદદ કરશે.

Electric Car: આ છે વિશ્વની સૌથી શ્રેષ્ઠ ઈલેક્ટ્રિક કાર, જાણો શું છે ખાસિયત

તમે જાણો છો કે વિશ્વની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક કાર કઈ છે? જો નહીં, તો આજે અમે તમને આવી જ એક કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, આ કારનું નામ છે રિમેક નેવેરા. આ કાર બનાવનારી કંપનીએ દાવો કર્યો છે કે આ કાર 412 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. કંપનીએ જર્મનીમાં સ્થિત તેના ઓટોમોટિવ ટેસ્ટિંગ પેપેનબર્ગ ટ્રેક પર આ ઇલેક્ટ્રિક વાહનની ઝડપનું પરીક્ષણ કર્યું છે, જેની લંબાઈ સીધી 4 કિમી છે. આ કાર માત્ર 1.95 સેકન્ડમાં 0-100ની સ્પીડ પકડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget