શોધખોળ કરો

આ છે સૌથી સસ્તી ઑટોમેટિક કાર, માઈલેજમાં પણ છે દમદાર, જાણો વિગતે

ઑટોમેટિક કારોની વધતી માંગને જોતા હવે માર્કેટમાં સસ્તી કારોમાં પણ ઑટોમેટિક મૉડલ્સ આવવા લાગ્યા છે. ઑટોમોબાઈલ કંપનીઓ પોતાના શાનદાર મોડલ્સમાં ઓટોમેટિક સુવિધા આવી રહી છે.

ઑટોમેટિક કારોની વધતી માંગને જોતા હવે માર્કેટમાં સસ્તી કારોમાં પણ ઑટોમેટિક મૉડલ્સ આવવા લાગ્યા છે. ઑટોમોબાઈલ કંપનીઓ પોતાના શાનદાર મોડલ્સમાં ઓટોમેટિક સુવિધા આપી રહી છે. આ કારોમાં તમને મળશે શાનદાર ફિચર્સ અને તેને ડ્રાઈવિંગ કરવું પણ સરળ રહશે. ત્યારે જાણો એવી જ કેટલીક સસ્તી ઓટોમેટિક કારો વિશે જે તમારા બજેટમાં હશે. Maruti Suzuki Celerio મારુતિની કારોને ભારતીય બજારમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. મારુતિ સુઝુકીની અનેક કાર ઓછી રેન્જમાં પણ તમને ઑટોમેટિક ફીચર મળી જશે. તેમાં મારુતિ સુઝુકીની સિલેરિયોની ખૂબજ ડિમાન્ડ છે. Maruti Suzuki Celerioમાં 998ccનું ત્રણ સિલિન્ડરવાળું એન્જીન આપવામાં આવ્યું છે. જે 50 kwની પાવર અને 90 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ છે. તેની એક્સ શોરૂમ કિંમત 5,13,138 રૂપિયા છે. Maruti Suzuki Alto મારુતિની સસ્તી અને ટિકાઉ કારમાં એક ઑલ્ટોનું નામ પણ આવે છે. ઑલ્ટોમાં હવે તમને ઑટોમેટિક વર્ઝન પણ મળી જશે. આ કારના એન્જીન અને પાવરની વાત કરીએ તો મારુતિ સુઝુકી ઓલ્ટોના 10માં998 સીસી એન્જીન આપવામાં આવ્યું છે. 50 kwની પાવર અને 90 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ છે. તેની એક્સ શોરૂમ કિંમત 4,43,559 રૂપિયા છે. Hyundai Santro Hyundaiની કારને લોકો લાંબા સમયથી પસંદ કરતા આવ્યા છે. Hyundai Santroમાં 1.1 લીટરનું ત્રણ સિલિન્ડરવાળું એન્જીન આપવામાં આવ્યું છે, જે 69 પીએસની પાવર અને 101 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. કિંમતની વાત કરીએ તો તેની એક્સ શોરૂમ કિંમત 5,25,990 રૂપિયા છે. Renault Kwid RXL Easy-R રિનોલ્ટ ક્વિડના ફીચર્સની વાત કરીએ તો Renault Kwid RXL AMTમાં પાવર સ્ટીયરિંગ, ફ્રન્ટ પાવર વિન્ડો, એર કન્ડીશનર, યૂએસબી સાથે સિંગલ- DIN મ્યૂઝિક સિસ્ટમ જેવી સુવિધા આપવામાં આવી છે. આ કારમાં તમને 1.0 લીટર, 999 ccનું ટ્રિપલ સિલેન્ડર એન્જીન મળશે જે 67 bhpની મેક્સિમમ પાવર અને 91 Nmનું પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે Easy-R AMT 5 સ્પીડ ઑટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યો છે. તેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશનનું પણ ઓપ્શન અવેલેબલ છે. કારની એક્સ શોરૂમ કિંમત 4.54 લાખ રૂપિયા છે.

ટોપ સ્ટોરી

કેટલો સમય હવામાં ઉડી શકે છે મસ્કની ફ્લાઇંગ કાર, ભારતમાં કેવી રીતે ચાલશે?
કેટલો સમય હવામાં ઉડી શકે છે મસ્કની ફ્લાઇંગ કાર, ભારતમાં કેવી રીતે ચાલશે?
15 લાખથી વધુ લોકોની પસંદ! 21.8 કિમી માઇલેજ આપતી આ SUVએ રચ્યો નવો ઇતિહાસ
15 લાખથી વધુ લોકોની પસંદ! 21.8 કિમી માઇલેજ આપતી આ SUVએ રચ્યો નવો ઇતિહાસ
₹10 લાખથી સસ્તી બેસ્ટ CNG કાર: 34 કિમી સુધીની માઇલેજ! જુઓ ટોપ મોડલ્સનું લિસ્ટ
₹10 લાખથી સસ્તી બેસ્ટ CNG કાર: 34 કિમી સુધીની માઇલેજ! જુઓ ટોપ મોડલ્સનું લિસ્ટ
સિંગલ ચાર્જમાં 1100 kmની મુસાફરી, આ SUVની છે બમ્પર ડિમાન્ડ
સિંગલ ચાર્જમાં 1100 kmની મુસાફરી, આ SUVની છે બમ્પર ડિમાન્ડ

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Embed widget