શોધખોળ કરો

Volkswagen new SUVs launch: વોક્સવેગન લોન્ચ કરશે બે નવી SUV- Taigun અને Tiguan, જાણો શું હશે ખાસ ફીચર્સ

જર્મનીની દિગ્ગજ કાર નિર્માતા કંપની Volkswagen ભારતમાં પોતાની શરુઆત પોલો અને તેના બાદ વેન્ટો કારથી કરી હતી. પરંતુ હવે કંપની એક ખાસ રણનીતિ સાથે મોટાપાયે એસયૂવી(SUV) ઉતારી રહી છે.  

જર્મનીની દિગ્ગજ કાર નિર્માતા કંપની Volkswagen ભારતમાં પોતાની શરુઆત પોલો અને તેના બાદ વેન્ટો કારથી કરી હતી. પરંતુ હવે કંપની એક ખાસ રણનીતિ સાથે મોટાપાયે એસયૂવી(SUV) ઉતારી રહી છે.  

છેલ્લા કેટલાક વર્ષથી જર્મન કાર નિર્માતા કંપનીનું કહેવું છે કે, તે ચાર નવી એસયૂવી લોન્ચ કરશે જો કે ભારતમાં ટી રોય અને ટિગુઆન ઓલ સ્પેસ સહિત બે લોન્ચ કરવામાં આવી ચૂકી છે. બન્ને CBU આયાત હતી અને Volkswagen તેને જલ્દીજ ફરી માર્કેટમાં ઉતારશે. પરંતુ હાલમાં અમે એ એસયૂવી વિશે વાત કરવાના છે જે જલ્દીજ ભારતમાં જોવા મળશે તે કાર છે ટિગુઆન (volkswagen Tiguan) અને ટેગૂન (taigun). 

ઘણા સમયથી Taigun કોમ્પેક્ટ એસયૂવી જોવા માટે રાહ જોવાઈ રહી હતી. તેની વચ્ચે સારા સમાચાર એ છે કે, તમે તેને આ વર્ષે જ તહેવારોની સીઝનમાં ખરીદી શકશો.  જણાવી દઈએ કે, volkswagen Taigun ભારત એસયૂવી માટે બનાવવામાં આવી છે. જે ક્રેટા અને સેલ્ટોસને ટક્કર આપશે. માનવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધીની આ સૌથી મહત્વપૂર્ણ વોક્સવેગન હશે. 

ઓગસ્ટ મહિનાની આસપાસ આવી શકે છે Tiguan

Tiguan 1.0 TSI અને 1.5 TSI એન્જીન સાથે GT વેરિએન્ટ સાથે આવી શકે છે. જે  1.5 TSI માટે હશે. માનવામાં આવી રહ્યું છે કે, ટોપ-એન્ડ વેરિએન્ટ 1.5 ટીએસઆઈને મેન્યુઅલની સાથે સાથે ડ્યૂઅલ ક્લચ ઓટોમેટિક પણ હશે. 

રિપોર્ટ્સ અનુસાર, ટેગૂન પહેલા આ વર્ષે ઓગસ્ટ મહિનાની આસપાસ ટિગુઆન આવી શકે છે. Tiguan ઓલસ્પેસથી અલગ લૂકવાળી નવી Tiguan 5 સિટર એસયૂવી છે. સાથે જ Tiguan દેશમાંજ એસેમ્બલ્ડ કરવામાં આવશે. પ્રોડક્ટ તરીકે નવી ટિગુઆન ઓલસ્પેસથી નીચે હશે પરંતુ ટી રોય અને ટેગૂનથી ઉપર હશે. 

ભારતને નવી ફેસલિફ્ટેડ Tiguan મળશે.  સાથે જ તેના ઈન્ટીરિયર માટે અપડેટેડ ડિઝાઈન નવી હેડલેમ્પ્સ અને ટેલ-લેપ્સ પ્લસ જોડવામાં આવ્યા છે.  એવામાં માનવામાં આવી રહ્યું છે કે, Tiguan નવી એસયૂવી સિટ્રોએન C5 એરક્રોસ અને હ્યુન્ડાઈ ટક્સન પ્લસ જીપ કમ્પાસને ટક્કર આપશે. 

ટોપ સ્ટોરી

મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget