
Motorola Mobile Phones
મોટોરોલા એક સમયે અમિરકન મલ્ટીનેશનલ કંપની હતી. મોટોરોલાની શરૂઆત વર્ષ 1928માં થયો હતો. મોટોરોલા તરફથી લોન્ચ કરવામાં આવેલ વાયરલેસ ટેલીફોને સેલ્યુલર ફોનની દુનિયામાં મોટો બદલાવ કર્યો. મોટોરોલાએ વર્ષ 1973માં જ પ્રથમ સેલ્યુલર ફોન લોન્ચ કર્યો હતો.
જોકે વર્ષ 2011માં મોટોરોલા બે ભાગમાં વહેંચાઈ ગઈ. એક કંપનીને મોટોરાલા મોબિલિટી નામ આપવામાં આવ્યું અને બીજી કંપની મોટોરોલા સોલ્યૂશન્સ બની. 2012માં મોટોરોલા મોબિલિડીને ટેક જાયન્ટ ગૂગલે ખરીદી લીધી. જોકે બે વર્ષ બાદ જ ગૂગલે મોટોરોલા મોબિલિટીને ચીનની ટેક જાયન્ટ લેનોવોને વેચી દીધી.
જોકે ગૂગલ અને લેનોવોએ મોટોરોલા બ્રાન્ડનું નામ ન બદલ્યું. મોટોરોલાના G અને X સીરીઝ માટે એન્ડ્રોઈડ સ્માર્ટફોન માર્કેટમાં શરૂઆતમાં ઘણી સફળતા મળી. મોટોરોલાએ આ વર્ષે Motorola Razr નામનો પોતાનો Flodable સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.
TV
Appliances
Accessories
































