
Spice Mobile Phones
સ્પાઇસે 2010માં ફીચર ફોન સેગમેન્ટમાં ઝંપલાવ્યું હતું. ઓછા બજેટમાં સ્પાઇસના ફોન ઘણાં લોકપ્રિય થયા હતા. જોકે એન્ડ્રોઈડ સ્માર્ટફોનની ઝડપ બાદ કંપની રેસમાં પછડાઈ હતી. સ્પાઈસ સ્માર્ટફોન 2014 સુધી માર્કેટમાં ઉપલબ્ધ રહ્યા. હાલમાં કંપનીએ 2014 બાદથી જ કોઈ નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો નથી.
TV
Appliances
Accessories
























