શોધખોળ કરો
Jioથી પણ સસ્તો ટેરિફ પ્લાન લાવશે BSNL, 2G, 3Gના ગ્રાહકોને થશે ફાયદો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/22142042/bsnl1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/22142042/bsnl1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/5
![બીએસએનએલના આ નિર્ણયથી મોબાઈલ સેવા બજારમાં સસ્તા કોલ દરની નવી સ્પર્ધા શરૂ થવાની સંભાવના વધી ગઈ છે. રિલાયન્સ જિઓની જેમ જ બિએસએનેલ પણ પોતાના ગ્રાહકોને ફ્રી વોયસ કોલ સેવા ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહી છે. કંપની તરફતી આ ફ્રી વોયસ કોલ સેવા નવી પ્રતિસ્પર્ધી કંપનીઓ કરતાં ઓછા દરે ઉપલબ્ધ કરાવવની શક્યતા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/13065014/BSNL_JIO_1512-580x395.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીએસએનએલના આ નિર્ણયથી મોબાઈલ સેવા બજારમાં સસ્તા કોલ દરની નવી સ્પર્ધા શરૂ થવાની સંભાવના વધી ગઈ છે. રિલાયન્સ જિઓની જેમ જ બિએસએનેલ પણ પોતાના ગ્રાહકોને ફ્રી વોયસ કોલ સેવા ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહી છે. કંપની તરફતી આ ફ્રી વોયસ કોલ સેવા નવી પ્રતિસ્પર્ધી કંપનીઓ કરતાં ઓછા દરે ઉપલબ્ધ કરાવવની શક્યતા છે.
3/5
![બીએસએનએલની આ પ્રસ્તાવિત યોજનાની ખાસિયત એ છે કે કંપની આ સેવા પોતાના 2જી અને 3જી ગ્રાહકોને પણ આપશે, જેનાથી સસ્તા કોલ દરનો લાભ લેનાર યુઝર્સની સંખ્યા ઘણી વધી જશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિઓની સેવા માત્ર 4જી ઉપભોક્તાઓ માટે જ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/03091016/bsnl.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીએસએનએલની આ પ્રસ્તાવિત યોજનાની ખાસિયત એ છે કે કંપની આ સેવા પોતાના 2જી અને 3જી ગ્રાહકોને પણ આપશે, જેનાથી સસ્તા કોલ દરનો લાભ લેનાર યુઝર્સની સંખ્યા ઘણી વધી જશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિઓની સેવા માત્ર 4જી ઉપભોક્તાઓ માટે જ છે.
4/5
![બીએસએનેલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અનુપ શ્રીવાસ્તવનું કહેવું છે કે, કંપની જિઓ કરતાં પણ સસ્તી મોબાઈલ સેવા આપવા માટે આગળ વધી રહી છે. બીએસએનેલ નવા વર્ષથી ફ્રેશ ઓફર અંતર્ગત લાઈફ ટાઈમ ફ્રી વોયસ કોલ સેવા આપવાની તૈયારી કરી રહી છે. કંપની જાન્યુઆરીથી ઝીરો વોયસ ટેરિફની શરૂઆત કરશે જે રિયાન્સ જિઓની ઇન્ટ્રી લેવલ 149 રપિયાથી પણ ઓછી કિંમત પર ઉપલબ્ધ હશે. આ સુવિધા એવા ગ્રાહકોને પણ મળશે જે બીએસએનએલની લેન્ડલાઈન સેવાનો લાભ લઈ રહ્યા છે. અહેવાલ અનુસાર, આ પ્લાન 2થી 4 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. શ્રીવાસ્તવે કહ્યું કે, અમે પણ નવા વર્ષથી લાઈફટાઈમ ફ્રી વોયસ પ્લાન લઈને આવીશું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/04/22193854/bsnl-621x414-580x395.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીએસએનેલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અનુપ શ્રીવાસ્તવનું કહેવું છે કે, કંપની જિઓ કરતાં પણ સસ્તી મોબાઈલ સેવા આપવા માટે આગળ વધી રહી છે. બીએસએનેલ નવા વર્ષથી ફ્રેશ ઓફર અંતર્ગત લાઈફ ટાઈમ ફ્રી વોયસ કોલ સેવા આપવાની તૈયારી કરી રહી છે. કંપની જાન્યુઆરીથી ઝીરો વોયસ ટેરિફની શરૂઆત કરશે જે રિયાન્સ જિઓની ઇન્ટ્રી લેવલ 149 રપિયાથી પણ ઓછી કિંમત પર ઉપલબ્ધ હશે. આ સુવિધા એવા ગ્રાહકોને પણ મળશે જે બીએસએનએલની લેન્ડલાઈન સેવાનો લાભ લઈ રહ્યા છે. અહેવાલ અનુસાર, આ પ્લાન 2થી 4 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. શ્રીવાસ્તવે કહ્યું કે, અમે પણ નવા વર્ષથી લાઈફટાઈમ ફ્રી વોયસ પ્લાન લઈને આવીશું.
5/5
![જાણકારોનું કહેવું છે કે, બીએસએનએલની આ સસ્તી કોલ દર સેવાથી એરટેલ, વોડાફોન, એરસેલ અને આઈડિયા જેવી અન્ય ટેલીકોમ કંપનીઓ પર કોલ દરમાં ઘટાડો કરવાનું દબાણ વધશે. એવામાં આવનારા દિવસોમાં ટેલિકોમ બજારમાં સસ્તી સેવા માટે એક નવી જ સ્પર્ધા શરૂ થઈ શકે છે જ મોબાઈલને વધારે લોકો સુધી પહોંટાડવાના લક્ષ્યાંકમાં મદદગાર સાબિત થઈ શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/03/19160035/BSNL.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
જાણકારોનું કહેવું છે કે, બીએસએનએલની આ સસ્તી કોલ દર સેવાથી એરટેલ, વોડાફોન, એરસેલ અને આઈડિયા જેવી અન્ય ટેલીકોમ કંપનીઓ પર કોલ દરમાં ઘટાડો કરવાનું દબાણ વધશે. એવામાં આવનારા દિવસોમાં ટેલિકોમ બજારમાં સસ્તી સેવા માટે એક નવી જ સ્પર્ધા શરૂ થઈ શકે છે જ મોબાઈલને વધારે લોકો સુધી પહોંટાડવાના લક્ષ્યાંકમાં મદદગાર સાબિત થઈ શકે છે.
Published at : 22 Sep 2016 02:25 PM (IST)
Tags :
Reliance Jioવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ટેલીવિઝન
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)