શોધખોળ કરો
આ છે ભારતની પ્રથમ ઇલેક્ટ્રીક બાઈક, એક વખત ચાર્જ થવા પર ચાલશે 100 કિમી
1/4

આ બાઇક એક કલાકમાં 80 ટકા અને બે કલાકમાં લગભગ 100 ટકા ચાર્જ થશે. જે 100 કિ.મી. સુધી ચાલી શકશે. આ બાઇકની કિંમત વિશે વાત કરીએ તો 1 લાખથી 1.5 લાખ રૂપિયા હોવાની શક્યતા છે.
2/4

આ બાઇક વિશે ટૉર્ક દ્વારા જાહેર કરાયેલા ખુલાસા અનુસાર, તે 6 કિલોવોટ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરશે, જે 27 એનએમનું ટોર્ક બનાવશે.
Published at : 08 Jan 2019 12:21 PM (IST)
View More





















