આર્થિક રાજધાની મુંબઈની વાત કરવામાં આવે તો અહીં પેટ્રોલ 90.22 રૂપિયા પ્રતિલીટર પહોંચી ગયું છે. મુંબઈમાં ડીઝલ 78.69 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. મુંબઈમાં સોમવારે પેટ્રોલની કિંમત 90.08 અને ડીઝલની કિંમત 78.58 રૂપિયા પ્રતિ લીટર હતી.
2/3
નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પેટ્રોલની કિંમતમાં 14 પૈસા અને ડીઝલમાં 10 પૈસાનો વધારો થયો છે. વિપક્ષ સતત સરકારને તેલની કિંમતોમા ટેક્સ ઓછો કરવાની માંગ કરી રહ્યું છે.
3/3
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 82.86 રૂપિયા પ્રતિલીટર અને ડીઝલ 74.12 રૂપિયા પ્રતિલીટર પહોંચી ગયું છે. સોમવારની વાત કરવામાં આવે તો પેટ્રોલનો ભાવ 82.72 અને ડીઝલનો ભાવ 74.02 રૂપિયા પ્રતિલીટર હતો.