શોધખોળ કરો
માત્ર 500 રૂપિયામાં મળશે Jioનું બ્રોડબેન્ડ કનેકશન અને 300 GB ડેટા, જાણો વિગત
1/4

ગ્રાહકોને એક જ કનેકશનથી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ, ડીટીએચ અને લેન્ડલાઈન ફોનની સુવિધા મળશે. જોકે રજિસ્ટ્રેશન માટે એક વખત ડિવાઇસ લગાવવાના 4500 રૂપિયા ખર્ચ કરવા પડશે.
2/4

સત્તાવાર વેબસાઇટ કે માયજિયો એપ પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકશે. જ્યાં સૌથી વધારે રજિસ્ટ્રેશન થશે ત્યાં લોકોને સૌથી પહેલા કનેકશન આપવામાં આવશે.
Published at : 01 Aug 2018 02:19 PM (IST)
View More





















