શોધખોળ કરો

Arvalli : એક્ટિવા પર જતી કોન્સ્ટેબલ યુવતીને આંતરી કાર ચાલકે કરી છેડતી ને પછી....

ગ્રામ્ય પંથકમાં ગઈકાલે સાંજે ઘટના બની હતી. એક્ટિવા લઇ જતી પોલીસકર્મીને ઇકો કાર ચાલકે આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. હાઇવે પર વાહન આવી જતા હવસખોર આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જેસવાડી ગામના આરોપીને ઝડપી પાડ્યો છે. 

અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં મહિલા પોલીસકર્મીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. માલપુર પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલની આબરૂ લેવાનો પ્રયાસ કરાયો હતો. ગ્રામ્ય પંથકમાં ગઈકાલે સાંજે ઘટના બની હતી. એક્ટિવા લઇ જતી પોલીસકર્મીને ઇકો કાર ચાલકે આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. 

હાઇવે પર વાહન આવી જતા હવસખોર આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જેસવાડી ગામના આરોપીને ઝડપી પાડ્યો છે. 

લોક ગાયીકા ગીતા રબારી ફરી એક વખત વિવાદમાં, નોંધાઈ પોલીસ ફરિયાદ

લોકગાયીકા ગીતા રબારી વેક્સીન વિવાદ બાદ વધુ એક વખત વિવાદમાં આવી છે. કોરોના કાળમાં નિયમો નેવે મુકી ડાયરો યોજનાર ગીતા રબારી સામે ફરિયાદ નોંધાઈ છે.21-6ના રોજ ભુજના રેલડી ગામે ફાર્મ હાઉસમાં પેડી પ્રસંગે ગીતા રબારી, નિલેશ ગઢવી, લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.

ડાયરા માટે કોઈ પણ મંજૂરી લેવામાં આવી નહોતી અને 250થી વધુ લોકો હાજર રહી જાહેરનામાનું ઉલ્લંઘન કર્યું હતુ. પોલીસે ફાર્મ હાઉસના માલિક સામે પણ ગુનો નોંધ્યો છે. મહત્વનું ગીતા રબારી થોડા દિવસ પૂર્વે જ પોતાના ઘરે વેકસિન લીધી હોવાનો ફોટો વાયરલ કર્યો હતો. જે બાદ વિવાદ વકરતા તેમને ફોટો ડીલીટ કરી દીધો હતો. તો ઘરે વેક્સીન આપનાર માધાપાર પીએચસીના હેલ્થ સુપરવાઈઝરની પણ બદલી કરી દેવાઈ હતી.

દેશ વિદેશમાં પ્રસિદ્ધ અને લોકપ્રિય ગાયિકાને ઘરે જઈને રસી અપાતા વિવાદ સર્જાયો હતો. ગીતા રબારીએ ટ્વિટર મારફતે પોતાના ઘરે કોરોના સામે રક્ષણ આપતી રસી હોય તેવો ફોટો પોસ્ટ કર્યો હતો, જે બાદ વિવાદ થતા પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. પરંતુ, સમગ્ર મામલામાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ જતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા આદેશ કરવામા આવ્યા હતા. જેના પગલે સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારી રવિવાર બપોરે 12 વાગ્યા સુધી ખુલાસો માગ્યો હતો.

એક બાજુ કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા 18થી 44 વર્ષની વ્યક્તિઓ ઓન લાઈન રજિસ્ટ્રેશન માટે હેરાન પરેશાન થઈ જાય છે, રિજસ્ટ્રેશનનું લોગ ઈન થાય એ પહેલા લોગ આઉટ કરી દેવાય છે. ત્યારે બીજી  તરફ સેલિબ્રિટીઓને રજિસ્ટ્રેશન વગર તેમના ઘરે જઈને રસી આપવાની સુવિધા કરી અપાયાનો કિસ્સો સામે આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: રાજયમાં આકરી ગરમી વચ્ચે આ 4 જિલ્લામાં વરસાદની આગાહી
Weather Forecast: રાજયમાં આકરી ગરમી વચ્ચે આ 4 જિલ્લામાં વરસાદની આગાહી
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી
Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો
Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અસરકારક અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સોશિયલ મીડિયાના દાનવ!
Hun To Bolish : હું તો બોલીશ : પ્રજાની પાઈ પાઈનો હિસાબ
Gujarat Hit wave : ગુજરાતના લોકોને હજુ નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત
Vadodara News : બહારનું ખાતા પહેલા સાવધાન! સમોસામાંથી નીકળી જીવાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજયમાં આકરી ગરમી વચ્ચે આ 4 જિલ્લામાં વરસાદની આગાહી
Weather Forecast: રાજયમાં આકરી ગરમી વચ્ચે આ 4 જિલ્લામાં વરસાદની આગાહી
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી
Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો
Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન
Gujarat Weather : અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી, 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન, આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન?
Gujarat Weather : અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી, 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન, આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન?
'કોકરોચ જનતા પાર્ટી' સામે મોટી કાર્યવાહી, ભારતમાં 'X' એકાઉન્ટ સસ્પેન્ડ
'કોકરોચ જનતા પાર્ટી' સામે મોટી કાર્યવાહી, ભારતમાં 'X' એકાઉન્ટ સસ્પેન્ડ
New Aadhaar App: mAadhaar એપ થશે બંધ, જાણો નવા આધાર એપમાં કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન
New Aadhaar App: mAadhaar એપ થશે બંધ, જાણો નવા આધાર એપમાં કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન
Window AC Vs Desert Air Cooler: કયો વિકલ્પ તમારા માટે શ્રેષ્ઠ? જાણો કિંમત અને ફીચર્સ વચ્ચેનો તફાવત
Window AC Vs Desert Air Cooler: કયો વિકલ્પ તમારા માટે શ્રેષ્ઠ? જાણો કિંમત અને ફીચર્સ વચ્ચેનો તફાવત
Embed widget