શોધખોળ કરો

Bhavnagar : પરણીત યુવક-યુવતીને બંધાયા શારીરિક સંબંધ, પછી શું થયું એવું કે.....

તળાજાના એક ગામમાં રહેતા 42 વર્ષીય યુવકે લગ્ન કરેલા છે અને તેમને આ લગ્નથી 6 સંતાનો છે. તેમને ગામની જ એક પરિણીત યુવતી સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. 39 વર્ષીય પ્રેમિકા પોતે પણ પરણીત છે અને લગ્નજીવનથી બે સંતાનો છે. 

ભાવનગરઃ તળાજાના એક જ ગામના પરણીત યુવક-યુવતીએ એકબીજા વગર ન રહી શકતા અને પ્રેમસંબંધ પરિવારના સભ્યો નહીં, સ્વીકારે તેવું લાગતા બંને આપઘાત કરી લીધો છે. પરણીત યુવક-યુવતીના આપઘાતને પગલે બે પરિવાર પર આભા તૂટી પડ્યું છે. બીજી તરફ આ ઘટનાને પગલે આખા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, તળાજાના એક ગામમાં રહેતા 42 વર્ષીય યુવકે લગ્ન કરેલા છે અને તેમને આ લગ્નથી 6 સંતાનો છે. તેમને ગામની જ એક પરિણીત યુવતી સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. 39 વર્ષીય પ્રેમિકા પોતે પણ પરણીત છે અને લગ્નજીવનથી બે સંતાનો છે. 

આ બંને પ્રેમી યુગલ પોતાના પાટર્નરની જાણ બહાર એકાંત માણતા હતા. બંને એકબીજા વગર રહી શકતા નહોતા અને સાથે જીવવા-મરવાના કોલ પણ આપ્યા હતા. બીજી તરફ સમાજ તેમના પ્રેમને નહીં સ્વીકારે તેવો ભય પણ તેમને લાગી રહ્યો હતો. 

આમ, તેઓ એક નહીં થઈ શકે તેવું લાગતા બંને સાથે મરી જવાનો નિર્ણય કર્યો હતો અને આ બંનેએ સજોડે આપઘાત કરી લીધો હતો. આ બંનેની લાશ મળી આવી છે. બંનેના પરિવારને જાણ થતાં તેમના પર દુઃખનું આભ ફાટ્યું છે. ઘટનાસ્થળ નજીકથી બાઇક પણ મળી આવ્યું છે. 

Dwarka : પત્નીએ કોની સાથે મળીને કરી નાંખી પતિની હત્યા? શું છે કારણ?

દ્વારકાઃ મીઠાપુરના ઉદ્યોગ નગરમાં રાત્રીના સમયે યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આ યુવકની હત્યા બીજા કોઈ નહીં, પરંતુ પત્નીએ જ પિયરવાળા સાથે મળીને કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરી નાંખતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. 

આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે મીઠાપુરના ઉદ્યોગનગરમાં રિસામણે આવેલી પત્નીને મનવવા માટે પતિ આવ્યો હતો. જોકે, પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું નહોતું તેમજ કોઈ વાતે મામલો બીચકાયો હતો અને વાત મારામારી સુધી આવી ગઈ હતી. 

રિસામણે આવેલી પત્નીને મળવા આવેલા પતિ પત્નીએ પોતાના ભાઈ અને માતા સાથે મળીને તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી મૃતકને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 

Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 

Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ
Hun To Bolish : હું તો બોલીશ : લાઈસન્સ વગર નહીં વેચાય દૂધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર

સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે

Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 

Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી

Embed widget