શોધખોળ કરો

Crime News: પુત્રવધુએ પ્રેમી સાથે મળી સસરાની કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

Crime News: મહિલાની ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવી છે. મૃતક ભરત સિંહ આરોપી મહિલા ગીતાના પતિ વિનોદનો સાવકો પિતા હતો.

Crime News: ફરીદાબાદમાં પ્રોપર્ટીના મામલે પ્રેમી સાથે મળીને પુત્રવધુએ સસરાની હત્યા કરી હતી. ઘટના બાદ પ્રેમી ફરાર થઈ ગયો હતો. જ્યારે મહિલાની ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવી છે. મૃતક ભરત સિંહ આરોપી મહિલા ગીતાના પતિ વિનોદનો સાવકો પિતા હતો.

શું છે મામલો

જાણકારી મુજબ, મહિલાએ પ્રેમી સાથે મળીને સસરાની હત્યા કરી હતી. હત્યા પાછળ પ્રોપર્ટી વિવાદ કારણભૂત હતો. મૃતક ભરત સિંહ આરોપી મહિલા ગીતાના પતિ વિનોદનો સાવકો બાપ હતો. ભરત સિંહના પુત્ર સૂરજનું ગત વર્ષે ટ્રેન દુર્ઘટનામાં મોત થયું હતું. જે બાદ સૂરજની પત્ની તેના પિયરમાં જતી રહી હતી. આરોપી ગીતા સસરા પર પ્રોપર્ટી તેના નામે કરવા દબાણ કરતી હતી. તમામ પ્રોપર્ટી મહિલાના સસરાના ભરત સિંહના નામ પર હતી.

પોલીસે શું કહ્યું

પીઆઈ સુબે સિંહે જણાવ્યું કે, આરોપી મહિલાએ સસરાની હત્યા પહેલા તેને જમવામાં ઉંઘની ગોળીઓ ખવરાવી હતી. તેનો પ્રેમી હજુ ફરાર છે.  આરોપી મહિલાનો પ્રેમી ફરાર થઈ ગયો છે.

આ પણ વાંચોઃ 

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે કરી વાત ? જાણો શું કરી વિનંતી

Cotton Production: ગુજરાત સહિતના આ રાજ્યોમાં ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ઘટવાનો અંદાજ, જાણો શું છે કારણ

શું તમે જાણો છો નવા ટ્રાન્સપોર્ટ અને નોન ટ્રાન્સપોર્ટ વાહનના ફિટનેસની ક્યારે કરાવવાની હોય છે ચકાસણી ?

 LIC ના IPO પર મોદી સરકારે શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત

Russia Ukraine War: યુક્રેનની મહિલા સાંસદે ઉઠાવી બંદૂક, કહી આ મોટી વાત

નવી Maruti Wagon R Facelift થઈ લોન્ચ, કિંમત માત્ર આટલા રૂપિયાથી થાય છે શરૂ

Car Tips: જાણો કાર માટે કેમ જરૂરી છે રેડિયેટર ફ્લશ, શું છે તેના ફાયદા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો

ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત

સોનામાં તેજીનો તરખાટ, 10 ગ્રામનો ભાવ 70 હજાર; એક જ મહિનામાં 6 હજાર વધ્યા

Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો

for smartphones
and tablets

વિડિઓઝ

Daily Rashifal 2024 | જાણો આજનો આપનો 29મી માર્ચનો દિવસ કેવો રહેશે? RashifalHun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત
ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત
સોનામાં તેજીનો તરખાટ, 10 ગ્રામનો ભાવ 70 હજાર; એક જ મહિનામાં 6 હજાર વધ્યા
સોનામાં તેજીનો તરખાટ, 10 ગ્રામનો ભાવ 70 હજાર; એક જ મહિનામાં 6 હજાર વધ્યા
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદ મનપા એક્શનમાં, લોકો માટે શરૂ કરી આ સુવિધાઓ

Assembly By Elections: વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસે આ ઉમેદવારોના નામ પેનલમાં મોકલ્યાં , જાણો ડિટેલ

Road Accident In Jammu: જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયાનક અકસ્માત, કેબ ખાઈમાં પડી જતાં 10 લોકોનાં મોત

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો

Embed widget