શોધખોળ કરો

Crime News: તમારી પાસે રહેલો સિક્કો નકલી તો નથી ને ? આ રાજ્યમાં પકડાઈ નકલી સિક્કા બનાવતી ફેક્ટરી

શુક્રવારે મોડી રાત્રે આ કાર્યવાહી કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા પહેલા પોલીસે દાદરીના રહેવાસી નરેશને દિલ્હી વિસ્તારમાંથી નકલી સિક્કા સાથે પકડ્યો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી.

Delhi Crime News: દિલ્હી પોલીસે ચરખી દાદરીના ઇમલોટા ગામમાં નકલી સિક્કા બનાવવાની ફેક્ટરી પર દરોડો પાડીને પકડી પાડ્યો છે. શુક્રવારે મોડી રાત્રે આ કાર્યવાહી કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા પહેલા પોલીસે દાદરીના રહેવાસી નરેશને દિલ્હી વિસ્તારમાંથી નકલી સિક્કા સાથે પકડ્યો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી.

સદર પોલીસ સ્ટેશનનું કહેવું છે કે 22મી એપ્રિલે દિલ્હીમાં જ આ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે વાટિકામાં ચલાવવામાં આવી રહેલી ફેક્ટરીમાંથી સિક્કા બનાવવાના મશીનો ઝડપી લીધા હતા, જ્યારે અહીંથી ચાર પરપ્રાંતિય કામદારોની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા કામદારો બિહારના હોવાનું કહેવાય છે.

Crime News: તમારી પાસે રહેલો સિક્કો નકલી તો નથી ને ? આ રાજ્યમાં પકડાઈ નકલી સિક્કા બનાવતી ફેક્ટરી

ઓડિશામાં રહીને ગુજરાતમાં નશાનો કારોબાર ચલાવતા ડ્રગ્સમાફિયા પર ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી

ડ્રગ્સમાફિયા પર ગુજરાત પોલીસે  મોટી કાર્યવાહી કરી છે. ગાંજાના આરોપી પાંડી બંધુનો  ઓડિશામાં આલીશાન બંગલો અને બેન્ક એકાઉન્ટ સીઝ કરાયાં છે.સુરત પોલીસ દ્વારા આરોપીઓને ફરતી બાજુથી ઘેરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.પાંડી બંધુઓના એકાઉન્ટમાં પડેલા 26 લાખ રૂપિયા પણ સીઝ કરવામાં આવ્યાં  છે.

ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓડિશામાં રહીને ગુજરાતમાં નશાનો કારોબાર ચલાવતા ડ્રગ્સમાફિયા પર ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓડિશાના ગંજામમાં ડ્રગ્સમાક્રિયા પર ગુજરાત પોલીસે સકંજો કસ્યો છે. ગાંજાના મુખ્ય સપ્લાયર અનિલ પાંડી સામે કાર્યવાહી કરીને ગંજામમાં આવેલો તેનો આલીશાન બંગલો સીઝ કરી દીધો છે. અનિલ પાંડીનો ભાઇ સુનીલ હાલ સાબરમતી જેલમાં બંધ છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચે STF સાથે મળીને કરી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઓડિશામાં પાંડી ઉપરાંત અન્ય એક ડ્રગ-સ્મગલરની સંપત્તિ પણ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.અનિલ પાંડી ગુજરાતમાં ડ્રગ્સની દાણચોરીના 11 કેસમાં વોન્ટેડ છે. એમાંથી સાત કેસ સુરતમાં છે, જેમાં વરાછા પોલીસ સ્ટેશનમાં બે કેસ, સુરત રેલવે પોલીસ સ્ટેશન દ્વારા બે કેસ અને લિંબાયત, કતારગામ અને પલાસણા પોલીસ સ્ટેશનમાં એક-એક કેસનો સમાવેશ થાય છે. અમદાવાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં બે NDPS, ગ્રામ્ય રાજકોટના કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં એક અને જૂનાગઢના બિલખા પોલીસ સ્ટેશનમાં વધુ એક કેસ દાખલ છે. અનિલ પાંડી પર 3.73 કરોડની કિંમતના 2,127.56 કિગ્રા (21 ટન) વજનના ગાંજાની દાણચોરીનો આરોપ છે.

આ પણ વાંચોઃ

IPL 2022, KKR vs GT:  અય્યર મારી પ્રપોઝલ સ્વીકારશે તો હું મારું નામ બદલીને બબીતા કરી દઈશ, ફેન ગર્લનું પોસ્ટર વાયરલ

NABARD Result: નાબાર્ડમાં મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર ભરતીના ઈન્ટરવ્યૂનું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

Coronavirus: ફરી જીવલેણ થયો કોરોનાઃ દૈનિક મોતના મામલે ફરી ટોપ-20માં ભારત, અઠવાડિયામાં ચાર ગણો થયો વધારો

ગુજરાત સરકાર ખેડૂતોને આ યોજનામાં આપે છે રૂપિયા 10 લાખ સુધીની સહાય, જામો યોજના વિશે

i-Khedut: રાજ્યમાં બાગાયત વિભાગ દ્વારા મહિલાઓને જામ, કેચપ, અથાણા બનાવવાની અપાશે તાલીમ, આ તારીખ પહેલા કરાવો રજિસ્ટ્રેશન

Jyotish: નવ ગ્રહોની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય, લોટના આ ઉપાયોથી પરેશાની થઈ જશે છૂમંતર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
Embed widget