શોધખોળ કરો

Crime News: સવારે ખેતરની વચ્ચે પડી હતી કાર, દોડીને જોયું તો સૌ કોઇના હોંશ ઉડી ગયા

કાર ખેતરમાં પલટી મારી ગઈ હતી. બાદ તેને સીધી કરવામાં આવી હતી. પહેલા લોકોને લાગતું હતું કે કોઈ અકસ્માત થયો હશે.

Crime News:બુધવાર (23 ઓગસ્ટ) સવારે બિહારના સુપૌલમાં, જ્યારે લોકો ખેતરમાં પલટી ગયેલી કારને જોઈને પહોંચ્યા, ત્યારે તેઓ તેની નજીક જઈને ચોંકી ગયા. જ્યારે લોકો ખેતરમાં પાર્ક કરેલી કાર પાસે પહોંચ્યા તો અંદર એક લાશ પડી હતી. ઉંમર 40 આસપાસ હશે. તેના શરીર પર કપડા નહોતા. આ સમગ્ર મામલો સુપૌલ જિલ્લાના સ્થાનિક  પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ બધું જોઈને લોકોએ તરત જ પોલીસને જાણ કરી.

થોડી જ વારમાં આસપાસ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. માહિતી મળતાં જ સદર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લોકો પાસેથી માહિતી લીધી. મૃતકની ઓળખ થઈ શકી નથી. કારનો નંબર પટનાનો છે અને નંબર પ્લેટ પીળી છે. આ બતાવે છે કે વાહન કોમર્શિયલ હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સદર હોસ્પિટલમાં ખસેડ્યો હતો.                  

ગ્રામજનોએ શું કહ્યું?

ઘટના અંગે કરીહો જામુઆ ટોલના લોકોએ જણાવ્યું કે, કાર રસ્તાની બાજુમાં આવેલા ડાંગરના ખેતરમાં પલટી મારી ગઈ હતી. જ્યારે તે લોકો પહોંચ્યા અને કારની અંદર ડોકિયું કર્યું તો એક વ્યક્તિ  લોહીથી લથપથ હતો. માહિતી મળતાં પોલીસ પહોંચી હતી. આ પછી કાર સીધી કરી હતી. પહેલા લોકોને લાગતું હતું કે કોઈ અકસ્માત થયો હશે.

એસડીપીઓ કુમાર ઈન્દ્ર પ્રકાશે જણાવ્યું કે, માહિતી મળતાં જ ટીમ ફોર્સ સાથે પહોંચી ગઈ હતી . આ વાહન પટનાથી રજિસ્ટર્ડ કોમર્શિયલ કાર છે. તે મેદાનની વચ્ચોવચ પલટી ગઇ હતી. કારની પાછળની સીટ પર એક લાશ પડી હતી. તેના શરીર અને ચહેરા પર અનેક જગ્યાએ ઘાના નિશાન હતા. પોલીસે લાશને કારમાંથી બહાર કાઢી હતી.

કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધીની તપાસ મુજબ આ કાર એક રોહિત આઝાદના નામે છે. કારમાં હત્યા કરીને લાશને ખેતરમાં ફેંકી દેવા માટે કોઈએ  કાર ભાડે લીધી હોય તેવી પણ  શક્યતા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો 

Antilia Bomb Case: એન્ટિલિયા બોમ્બ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

હીથ સ્ટ્રીકના મૃત્યુના સમાચાર અફવા સાબિત થયા, ઝિમ્બાબ્વેના આ ખેલાડીએ કરી પુષ્ટિ

મુકેશ અંબાણીની આ કંપનીના શેરમાં સતત ત્રીજા દિવસે નીચલી સર્કિટ, રોકાણકારોના 23,000 કરોડ ડૂબ્યા

ગોદરેજનું એન્જિન તો BHELની બેટરી, Chandrayaan-3માં ભારતીય કંપનીઓનું શું રહ્યું યોગદાન?

ટોપ સ્ટોરી

કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન

IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન

Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ

QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા

ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?

Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર

Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો

Embed widget