શોધખોળ કરો

Crime News: રાજકોટમાં પિતા બન્યો હેવાન, સગીર પુત્રી સાથે આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં સંબંધોને શર્માસાર કરતી ઘટના સામે આવી છે. પાલક પિતાએ પુત્રી સાથે અડપલા કરતા લોકો ધિક્કાર વરસાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે પાલક પિતાએ કારખાનેદાર સાથે મળી પુત્રી સાથે અડપલાં કર્યા હતા.

Crime News: રાજકોટમાં સંબંધોને શર્માસાર કરતી ઘટના સામે આવી છે. પાલક પિતાએ પુત્રી સાથે અડપલા કરતા લોકો ધિક્કાર વરસાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે પાલક પિતાએ કારખાનેદાર સાથે મળી પુત્રી સાથે અડપલાં કર્યા હતા. આ ઉપરાંત અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પણ વાત સામે આવી છે. આ અંગે બામણબોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. IPC કલમ ૩૭૬ એ(બી), ૩૫૪(ક), ૫૦૬(૨),૧૧૪ તથા પોક્સો એક્ટ કલમ ૪, ૬, ૮, ૧૦ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આ અંગે હવે વધુ કાર્યવાહી હાથ ધરશે.

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અડધી રાત્રે મહિલા પર બળાત્કાર

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ નીચે ગેંગરેપની ઘટના બની છે. આ ઘટના 21 જૂલાઈની રાતની હોવાની જાણકારી મળી રહી છે. દિલ્હી પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પૈકી એક મહિલાનો ઓળખીતો હોવાનું કહેવાય છે. રેલવે ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 8-9 પર ઈલેક્ટ્રીકલ મેઇન્ટેનન્સ સ્ટાફ દ્વારા 30 વર્ષીય પીડિતા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. તમામ 4 આરોપીઓ ઇલેક્ટ્રિક વિભાગમાં રેલવે કર્મચારી છે.

આ ઘટના 22 જૂલાઇની રાત્રે 12.30 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. ગેંગ રેપની ઘટના ટ્રેનની લાઇટિંગ હટમાં બની હતી. ફોન કરનારે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનના એક રૂમમાં બે લોકોએ તેના સાથે બળાત્કાર કર્યો છે. આ કોલ પહેલીવાર PS ODRS પર લગભગ 02:27 વાગ્યે આવ્યો હતો. ત્યાંના સ્ટાફે ફોન કરનાર મહિલાની શોધખોળ કરી હતી, પરંતુ તેની કોઇ ભાળ મળી નહોતી. આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે મહિલા નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8-9 પર ઊભી છે.

ઘટનાની માહિતી મળતાં જ એસએચઓ એનડીઆરએસ સ્ટાફ સાથે પ્લેટફોર્મ નંબર 8-9 પર પહોંચ્યા હતા. જ્યાં ફોન કરનાર પીડિતા હાજર હતી. ફરીદાબાદની રહેવાસી પીડિતાએ જણાવ્યું હતું કે તે છેલ્લા એક વર્ષથી તેના પતિથી અલગ છે અને છૂટાછેડા માટે કોર્ટમાં કેસ લડી રહી છે. નોંધનીય છે કે લગભગ એક અઠવાડિયા પહેલા દિલ્હીના વસંત વિહારમાં એક સગીરા પર ગેંગરેપ થયો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

રેલવેમાં નોકરી અપાવવાની મહિલાને લાલચ આપી

વાસ્તવમાં આરોપીઓમાં એક મહિલાનો પરિચીત હતો જેણે રેલવેમાં નોકરી અપાવવાના નામે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા હરિયાણાના ફરીદાબાદ વિસ્તારની રહેવાસી છે. નોકરી અપાવવાના નામે તેણે પહેલા પોતે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો, ત્યારબાદ તેના અન્ય સાગરિતે મહિલા પર બળાત્કાર કર્યો હતો, જ્યારે તેના અન્ય બે સાગરિતોએ બળાત્કારમાં સાથ આપ્યો હતો.

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget