શોધખોળ કરો

Wife Swapping: શરીર સંબંધ બનાવવા માટે પત્નીઓની થતી હતી આદલાબદલી, થયો ચોંકાવનારો ખુલાસો

પોલીસે જણાવ્યું કે આરોપીઓ રાજ્યના ત્રણ જિલ્લાના છે. રાજ્યભરના લોકો આ રેકેટનો ભાગ છે.

Wife Swapping in Kerala: કેરળમાં વાઇફ સ્વેપિંગનો પર્દાફાશ થયો છે. લોકો શારીરિક સંબંધ બાંધવા માટે તેમની પત્નીઓ અને અન્ય સ્ત્રીઓની અદલાબદલી કરતા હતા. આવા લોકોની સંખ્યા બે-ચાર નહીં, પરંતુ એક હજારથી વધુ છે. પોલીસે આ જૂથનો ખુલાસો કર્યો છે.  એક મહિલાએ ફરિયાદ કરી કે સાત લોકોએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા  ત્યારે પોલીસને આ ગ્રૂપ વિશે ખબર પડી હતી.  કેરળ પોલીસે  સાત લોકોની ધરપકડ કરી છે, જે બાદ મોટી માહિતી સામે આવી હતી.

પોલીસે શું કહ્યું

કોટ્ટયમ જિલ્લામાં કેરળ પોલીસે કરુકાચલ પોલીસે જણાવ્યું કે સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, 25 થી વધુ લોકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે અને કેટલીક વધુ ધરપકડ થવાની સંભાવના છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગ્રુપમાં 1,000 થી વધુ યુગલો છે અને તેઓ સેક્સ માટે મહિલાઓની આપ-લે કરતા હતા. પોલીસે જણાવ્યું કે આરોપીઓ રાજ્યના ત્રણ જિલ્લાના છે. રાજ્યભરના લોકો આ રેકેટનો ભાગ છે.

કેવી રીતે લોકોનો કરાતો હતો સંપર્ક

કોટ્ટાયમમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “પહેલાએ ટેલિગ્રામ અને મેસેન્જર જૂથોમાં જોડાવું પડશે અને પછી બે કે ત્રણ યુગલો સમયાંતરે મળે છે. તે પછી મહિલાઓની અદલાબદલી થાય છે અને એક સમયે ત્રણ પુરૂષો એક મહિલાને વહેંચતા હોવાના કિસ્સાઓ પણ છે. કેટલાક પુરુષો પૈસા માટે સેક્સ કરવા માટે તેમની પત્નીનો ઉપયોગ કરતા હતા." પોલીસે જણાવ્યું હતું કે, આ મહિલા-અદલાબદલી જૂથમાં સામેલ લોકો વિશે વિગતો મેળવવા માટે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને આ જૂથના સભ્યો અન્ય કોઈ જૂથ સાથે હતા કે કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Citroen C3: ભારતમાં ટૂંક સમયાં લોન્ટ થઈ શકે છે Citron C3, ટાટા પંચને આપશે ટક્કર

Corona in Mumbai: ગુજરાતને અડીને આવેલા આ મોટા શહેરમાં કોરોનાએ 48 કલાકમાં 2 પોલીસકર્મીનો લીધો જીવ, 8 દિવસમાં 523 આવ્યા ઝપેટમાં

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget