શોધખોળ કરો

CRIME NEWS: વાપીમાં 6 વર્ષની બાળકીનું અપહરણ, આરોપી બાળકીને નેપાળ લઈ જાય તે પહેલાં જ...

CRIME NEWS:  વાપીના કરવડમાં 6 વર્ષીય બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે, વલસાડ પોલીસે સતર્કતા વાપરી 24 કલાકમાં જ આરોપીને દબોચી લીધો હતો. પોલીસે આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડયો હતો.

CRIME NEWS:  વાપીના કરવડમાં 6 વર્ષીય બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે, વલસાડ પોલીસે સતર્કતા વાપરી 24 કલાકમાં જ આરોપીને દબોચી લીધો હતો. પોલીસે આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડયો હતો. આરોપી બાળકીને નેપાળ લઈ જવાનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભોગ બનેલ બાળકી કરવડના એક કંસ્ટ્રસ્કશનમાં કામ કરતા એક શ્રમજીવી પરિવારની હતી. ત્યાં જ સાથે કામ કરતા શ્રમજીવીએ 6 વર્ષીય બાળકીનું અપહરણ કર્યું હતું. હાલમાં વલસાડ પોલીસ આરોપીને એમપીથી ગુજરાત લાવવાની કામગીરી કરી રહી છે. તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

સુરતમાં સાારવાર માટે આવેલી મહિલા સાથે ડોક્ટરે કર્યા અડપલા

સુરત: ઉન ગભેણી રોડ પર આવેલ સમ્સ ક્લિનિકના ડોક્ટર સામે શારીરિક અડપલાનો મહિલાએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. પેટમાં દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલે આવેલી મહિલા સાથે ડોક્ટરે ગેરવર્તન કર્યું હોવાની વાત સામે આવી છે. પેટના ભાગે ચેક કરતા ડોકટરે પ્રાઇવેટ પાર્ટ પર સ્પર્શ કરતા મહિલા ગભરાઈ ગઈ હતી. હાલમાં સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ડોક્ટર મકસુદ સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. જે બાદ સચિન જીઆઇડીસી પોલીસે ડોક્ટર મકસુંદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમેરિકામાં ગુજરાતી દંપત્તિની ગોળી મારી હત્યા કરવામાં આવતા હડકંપ

અરવલ્લી: અમેરિકામાં ફરીવાર ગુજરાતીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકામાં અરવલ્લીના મેઘરજના દંપત્તિની હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં ગત ૬ તારીખે ગોળી મારી બન્નેની હત્યા કરવામાં આવી હતી. મોટેલ વ્યવસાય સાથે જોડાયેલ વેપારીની હત્યાથી ચકચાર મચી ગયો છે. અગાઉની અદાવત રાખી ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. મેઘરજના શેઠ રજનીકાંત વલ્લભદાસ અને પત્ની નિરીક્ષાબેનની હત્યાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. મેઘરજ ખાતે પરિવારજનોને આજે જાણ કરાઈ છે. અમેરિકામાં વારંવાર ગુજરાતીઓ પર હુમલાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગુમ પોલીસ હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવતા ચકચાર

વડોદરામાં ગુમ થયેલ પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશ વસાવાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, કમલેશ વસાવા હેડકવાટર્સમાં હથિયારધારી પોલીસમાં ફરજ બજાવતા હતા. પોલીસ હેડ કોન્સ્ટેબલ 30 જાન્યુઆરીએ ગુમ થયા હતા. નવ દિવસ બાદ પણ પોલીસ કોન્સ્ટેબલનો પતો ન મળતા પરિવારજનો વડોદરા પોલીસ કમિશનરને મળવા પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. ત્યારે ગઈકાલે જામ્બવા બ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારે કપડાં અને હાથે પહેરેલો લાલ કલરના દોરો પરથી તેમને ઓળખી કરી હતી. મક્કરપુરા પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી

ટોપ સ્ટોરી

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Embed widget