શોધખોળ કરો

સુરતમાં ચરસના ગુનામાં 11 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

Surat News : આરોપી અને તેની પત્ની સામે 2011માં નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

SURAT : પ્રતિબંધિત ચરસના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. સુરતની એસઓજી પોલીસે મહારાષ્ટ્રના નાસિકથી ઝડપી પાડ્યો છે. આરોપી યુનુસ શેખ મુંબઇથી ચરસ લાવી નાસિક અને સુરતમાં સપ્લાય કરતો હતો.11 વર્ષ પહેલાં યુનુસે મકલાવેલ  91 હજારની કિંમતનો ચરસનો જથ્થો  ચોકબજાર વિસ્તારમાંથી ઝડપાયો હતો.પોલીસથી બચવા માટે વોન્ટેડ આરોપી  યુનુસ વારંવાર રહેઠાણ બદલતો રહેતો હતો. હાલ તે લગ્નમાં ઘોડા અને બગ્ગી ભાડે આપવાનું કામ કરતો હતો.

સુરત પોલીસ કમિશનરની શહેરમાં ‘નો ડ્રગ ઈન સુરત સીટી’ અભિયાન અંતર્ગત અપાયેલી સચુના મુજબ  PI આર.એસ.સુવેરા  તથા PSI વી.સી.જાડેજાએ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ નાર્કોટિક્સ  ગુનામાં ઘણા લાંબા સમયથી

નાસતા ફરતા આરોપીઓના  ડેટાને એકત્રીત કર્યા હતા. જે ડેટાને એનાલીસીસ કરી અન્ય રાજ્યોમાં રહેતાનાસતા-ફરતા આરોપીઓને અલગ તારવી આવા ગુનેગારોને જબ્બે કરવા એસ.ઓ.જી.ના અધિકારીઓ અને માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી  હતી જે ટીમો દ્વારા ખાનગી સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન એસ.ઓ.જી.,ના PC રાજેશભાઈને બાતમી મળી હતી કે વર્ષ 2011માં ચોકબજાર પોલીસ સ્ટેશન હદ્દ વિસ્તારમાંથી સુરત શહેર 

એસ.ઓ.જી.,દ્વારા એક દંપત્તિ ઓટોરીક્ષામાં  91,200 રૂપિયાની કિંમતના 312 ગ્રામ પ્રતિબંધિત ચરસ સાથે ઝડપી પાડવામાાં આવેલ હતા. જે બાબતે તેમના વિરુદ્ધમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પકડાયેલ દંપત્તિને ચરસનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી નાસતો ફરે છે અને તે  મહારાષ્ટ્રના નાસિક ખાતે છુપાઈને રહતો હોવાની હકીકત મળી હતી. 

આ બાબતની તાપસ કરતા હકીકત સાચી  જુલાઈ હતી, પરંતુ ચાલાક આરોપી એક જ જગ્યાએ સ્થાયી થઈને રહેતો ન હોવાનું જાણવામાં આવ્યું હતું. બાતમી માલ્ટા પોલીસ સ્ટાફ મહારાષ્ટ્રના નાસિક ખાતે રવાના થયેલા અને ત્યાં આરોપીની જરૂરી માહિતી મેળવી, વોચ ગોઠવી આરોપી યુનુસ રઝાક શેખને ઝડપી પાડ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget