શોધખોળ કરો

Central Railway Recruitment: સેન્ટ્રલ રેલવેમાં નીકળી ભરતી, જલદી કરો અરજી, મળશે સારો પગાર

સેન્ટ્રલ રેલ્વે બોર્ડે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટના પદ માટે 20 ખાલી જગ્યાઓ પર ભરતી કરવાનું નક્કી કર્યું છે.

Central Railway Recruitment: જો તમે રેલવેમાં નોકરી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. સેન્ટ્રલ રેલ્વે બોર્ડે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટના પદ માટે 20 ખાલી જગ્યાઓ પર ભરતી કરવાનું નક્કી કર્યું છે. અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર સાઇટની મુલાકાત લેવી જોઈએ. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ છે.

વય મર્યાદા

ઉમેદવારની વય મર્યાદા જનરલ કેટેગરી માટે 18 થી 33 વર્ષ, OBC કેટેગરી માટે 18 થી 36 વર્ષ અને SC/ST કેટેગરી માટે 18 થી 38 વર્ષ છે.

શૈક્ષણિક લાયકાત

અરજદારોએ સિવિલ એન્જિનિયરિંગમાં ચાર વર્ષની સ્નાતકની ડિગ્રી અથવા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા અથવા ત્રણ વર્ષની મુદતની સિવિલ એન્જિનિયરિંગમાં B.Sc. કરેલું જોઈએ.

પગાર ધોરણ

પસંદગી પામેલા ઉમેદવારને રૂ. 25,000 થી રૂ. 30,000 વચ્ચેનો પગાર મળશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી તેમની લાયકાત, અનુભવ અને વ્યક્તિત્વના આધારે કરવામાં આવશે.

અરજી ફી

SC/ST/OBC/મહિલા/લઘુમતી/EWS ઉમેદવારો માટેની અરજી ફી રૂ. 250 છે. અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ 500 છે.

આ રીતે અરજી કરો

સેન્ટ્રલ રેલવેની અધિકૃત વેબસાઇટ cr.indianrailways.gov.in પર જાવ અને હોમ પેજ પર "જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ (વર્ક) ઓન કોન્ટ્રાક્ટ બેસિસ માટે ખાલી જગ્યા" પસંદ કરો. સૂચનામાં અરજી ફોર્મ પણ છે. તેને વિગતવાર વાંચો અને ડેપ્યુટી ચીફ પર્સનલ ઓફિસર (બાંધકામ), મુખ્ય વહીવટી અધિકારીની કચેરી (બાંધકામ), નવી વહીવટી ઇમારત, 6ઠ્ઠો માળ, અંજુમન ઇસ્લામ શાળાની સામે, ડીએન રોડ, મધ્ય રેલવે, મુંબઈ CSMT, મહારાષ્ટ્રને આવેદનપત્ર ભરો. - 400 001 મોકલો.

આ પણ વાંચોઃ

Health Tips: એસિડિટીનો ઘરેલુ ઉપાય છે આ નુસખો, નિયમિત સેવનથી થોડા જ દિવસોમાં મળશે છૂટકારો

Crime News: ભાડાનું મકાન બતાવવાના બહાને મહિલાને યુવક લઈ ગયો રૂમમાં, નશીલો પદાર્થ ખવરાવીને ચાર દિવસ સુધી........

Ultra HNIs in India: ભારતમાં અબજોપતિની સંખ્યામાં થયો 11 ટકાનો વધારો, અમેરિકા, ચીન બાદ ત્રીજા ક્રમે

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
Embed widget