શોધખોળ કરો

CUET UG 2024: CUETનું ફોર્મ ભરતા સમયે ના કરો આ ભૂલ, નહી તો વર્ષ થશે બરબાદ

CUET UG 2024: NTA દ્ધારા જાહેર કરાયેલ કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા કાળજીપૂર્વક વાંચવી જોઈએ

CUET UG 2024 Registration: ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે, જેઓ હવે કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માંગશે. નોંધનીય છે કે દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાંની એક સંયુક્ત સેન્ટ્રલ યુનિવર્સિટી પરીક્ષા, અંડરગ્રેજ્યુએટ CUET UG 2024 રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે પછી વિવિધ કેન્દ્રીય, રાજ્ય, ડીમ્ડ અને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ NTA exams.nta.ac.in/CUET-UG/ ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈને CUET UG 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે.

નોંધનીય છે કે ઉમેદવારો પાસે CUET UG 2024 રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે 26 માર્ચે બપોરે 11.50 વાગ્યા સુધીનો સમય છે. પરંતુ અરજી ફોર્મ ભરતા પહેલા ઉમેદવારોએ NTA દ્વારા જાહેર કરાયેલ કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા કાળજીપૂર્વક વાંચવી જોઈએ. નહી  તો બેદરકારી મોંઘી પડી શકે છે અને જો કોઈ ભૂલ જોવા મળશે તો વિદ્યાર્થીની અરજી રદ થઈ શકે છે, જેનાથી તેનું વર્ષ બગડી શકે છે.

NTA દ્વારા જાહેર કરાયેલ કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા નીચે મુજબ છે

-ઉમેદવારો CUET UG 2024 માટે વેબસાઈટ પર ફક્ત "ઓનલાઈન" મોડ દ્વારા અરજી કરી શકે છે.

-exams.nta.ac.in/CUET-UG/ પર ઉપલબ્ધ રજીસ્ટ્રેશન લિંક સિવાયના કોઈપણ મોડમાં અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

-નોંધનીય છે કે ઉમેદવારે માત્ર એક જ અરજી સબમિટ કરવી પડશે, કોઈ પણ સંજોગોમાં ઉમેદવારોને એક કરતાં વધુ અરજી ફોર્મ ભરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બાદમાં પણ આવા ઉમેદવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેમણે એકથી વધુ અરજી ફોર્મ ભર્યા છે.

-ઉમેદવારોએ ઈન્ફર્મેશન બુલેટિન અને વેબસાઈટ પર આપવામાં આવેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, વેબસાઈટ પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન નહીં કરનાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવશે.

-ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મમાં આપેલ ઈ-મેલ સરનામું અને મોબાઈલ નંબર સાચો છે તેની ખાતરી કરવી જોઈએ. ઉપરાંત, ફક્ત તેમના પોતાના અથવા માતાપિતા/વાલીઓનો ઈમેલ અને મોબાઈલ નંબર આપો, કારણ કે તમામ માહિતી/સૂચના NTA દ્વારા મોબાઈલ નંબર અથવા ઈ-મેલ પર જ મોકલવામાં આવશે.

-જો કોઈ ઉમેદવારને CUET UG – 2024 માટે અરજી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે તો તે/તેણી – 40759000/011 – 69227700 અથવા ઈ-મેલ cuet-ug@nta.ac.in પર સંપર્ક કરી શકે છે.

-ઉમેદવારોને NTA વેબસાઇટ www.nta.ac.in સાથે સંપર્કમાં રહેવાની પણ સલાહ આપવામાં આવે છે. પરીક્ષા સંબંધિત અપડેટ્સ માટે exams.nta.ac.in/CUET-UG/ ની મુલાકાત લેતા રહો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget