શોધખોળ કરો

TISS Recruitment 2022: પ્રોફેસર બનવાનું સપનું જોઈ રહ્યા છો તો અહીંયા કરો અરજી, મળશે 2 લાખથી વધારે પગાર

TISS Recruitment 2022: પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવાર પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ.

TISS Recruitment 2022:  પ્રોફેસરની નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. Tata Institute of Social Sciences (TISS) એ તેની સત્તાવાર વેબસાઇટ tiss.edu પર પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસરની જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. 30 જાન્યુઆરી 2022 સુધી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ રિક્રુટમેન્ટ 2022 માટે બધા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અરજી કરી શકે છે. આ પદો પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 30 ડિસેમ્બર 2021થી શરૂ કરવામાં આવી છે.

કેટલી પોસ્ટ છે અને શું છે પગાર ધોરણ

સત્તાવાર નોટિફિકેશન અનુસાર, આ પ્રક્રિયા દ્વારા કુલ 23 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં પ્રોફેસરની 10 જગ્યાઓ, એસોસિએટ પ્રોફેસરની 5 જગ્યાઓ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 8 જગ્યાઓનો સમાવેશ થાય છે. પ્રોફેસર પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ 14 હેઠળ રૂ. 144200 થી રૂ. 218200 પ્રતિ માસ સુધીનો પગાર આપવામાં આવશે. જ્યારે એસોસિયેટ પ્રોફેસરની પોસ્ટ માટે પગાર રૂ. 131400 થી રૂ. 217100 અને આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે રૂ. 57700 થી રૂ. 182400 પ્રતિ માસનો પગાર હશે.

શૈક્ષણિક લાયકાત

પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવાર પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. આ સાથે સંબંધિત વિષયમાં પીએચડીની ડિગ્રી અને કામનો અનુભવ પણ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ્સ માટે અલગ રીતે સેટ કરવામાં આવી છે, તેથી ઉમેદવારો વિગતવાર માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન ચકાસી શકે છે.

પસંદગી પ્રક્રિયા

શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યુના આધારે આ પદો પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. બધા પાત્ર ઉમેદવારો TISS ફેકલ્ટી ભરતી 2022 માટે સત્તાવાર વેબસાઇટ tiss.edu દ્વારા 30 જાન્યુઆરી 2022 સુધી ઑનલાઇન અરજી કરી શકે છે.

કેટલી છે ફી

જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 2000 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે, SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ચૂકવવા પડશે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ચેક કરી શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
NIA Recruitment 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ભરતી, જાણો લાયકાત અને અરજીની ડેડલાઇન
NIA Recruitment 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ભરતી, જાણો લાયકાત અને અરજીની ડેડલાઇન
JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત
JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત
JOB: ભારતીય વાયુસેનામાં અધિકારી બનવાનો મોકો, AFCAT 2027 માટે બહાર પડી ભરતી
JOB: ભારતીય વાયુસેનામાં અધિકારી બનવાનો મોકો, AFCAT 2027 માટે બહાર પડી ભરતી

વિડિઓઝ

Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા
Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પુત્રની પોલીસને જ ધમકી
અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget