શોધખોળ કરો

CAPF, ગૃહ મંત્રાલયમાં બહાર પડી આ પડો પર મોટી ભરતી, લાખોમાં મળશે પગાર, વાંચો....

આ અભિયાન માટે અરજી કરવાની પ્રક્રિયા 15 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે, અને 16 માર્ચ, 2023 સુધી ચાલશે. આ અભિયાન કુલ 297 પદો પર ભરતી માટે ચલાવવામાં આવશે. 

CAPF MHA Recruitment 2023: દેશની સેવા કરવાનુ ઝનૂન રાખનારા ઉમેદવારો માટે એક સારી ખબર સામે આવી છે.કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, ગૃહ મંત્રાલયે મેડિકલ ઓફિસરના પદ પર અરજી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો આઇટીબીપીની અધિકારીક વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જઇને આ ભરતી માટે અરજી કરી શકશે. આ અભિયાન માટે અરજી કરવાની પ્રક્રિયા 15 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે, અને 16 માર્ચ, 2023 સુધી ચાલશે. આ અભિયાન કુલ 297 પદો પર ભરતી માટે ચલાવવામાં આવશે. 

આ અભિયાન દ્વારા સુપર સ્પેશ્યાલિસ્ટ મેડિકલ ઓફિસર (સેકન્ડ ઇન કમાન્ડ) ના 5 પદ, સ્પેશ્યાલિસ્ટ મેડિકલ ઓફિસર (ડેપ્યૂટી કમાન્ડેન્ટ)ના 185 પદો અને ચિકિત્સા અધિકારી (સહાયક કમાન્ડેન્ટ)ના 107 પદો પર ભરતી કરવામાં આવશે. 
 
ઉંમર મર્યાદા - 
સુપર સ્પેશ્યાલિસ્ટ મેડિકલ ઓફિસર (સેકન્ડ ઇન કમાન્ડ)- ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધુ ના હોવી જોઇએ.
સ્પેશ્યાલિસ્ટ મેડિકલ ઓફિસર (ડેપ્યૂટી કમાન્ડેન્ટ)- અભ્યર્થીની ઉંમર 4 વર્ષથી વધુ ના હોવી જોઇએ.
મેડિકલ ઓફિસર (આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ)- અરજી કરનારની ઉંમર મર્યાદા 30 વર્ષથી વધુ ના હોવી જોઇએ.

કેટલી મળશે સેલેરી - 
સુપર સ્પેશ્યાલિસ્ટ મેડિકલ ઓફિસર (સેકન્ડ ઇન કમાન્ડ)- પસંદગી પામેલા ઉમેદવારને 78,800 થી લઇને 2,09,200 રૂપિયા સુધીની સેલેરી આપવામાં આવશે. 
સ્પેશ્યાલિસ્ટ મેડિકલ ઓફિસર (ડેપ્યૂટી કમાન્ડેન્ટ)- ઉમેદવારને 67,700 થી 2,08,700 રૂપિયા સુધીનું વેતન મળશે. 
મેડિકલ ઓફિસર (આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ)- અભ્યર્થીને 56,100 થી 1,77,500 રૂપિયા સુધીનુ વેતન આપવામાં આવશે. 

આ રીતે થશે પસંદગી - 
આ પદો પર ઉમેદવારોની પસંદગી માટે શારીરિક માપદંગ પરીક્ષણ (પીએસટી) અને ચિકિત્સા પરીક્ષામાંથી પસાર થવુ પડશે, આ પછફી 'ડૉક્યૂમેન્ટ વેરિફિકેશન અને ઇન્ટરવ્યૂ' ની તારીખ, સમય અને સ્થાન વિશે બતાવવામાં આવશે અને એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. 

આટલી થશે અરજી ફી  - 
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોને અરજી ફીની ચૂકવણી કરવી પડશે, આ અભિયાન માટે સામાન્ય (યૂઆર), ઓબીસી અને ઇડબ્લ્યૂએસ કેટેગરીના પુરુષ ઉમેદવારોને 400 રૂપિયાની ફી ભરવી પડશે. વધુ જાણકારી માટે ઉમેદવાર અધિકારીક સાઇટની મદદ લઇ શકે છે. 

Exam : બનવું છે IAS-IPS-IRS અધિકારી? અપનાવો આ 10 ટીપ્સ સપનું થશે પુરૂ

દેશનો દર બીજો યુવક UPSCની પરીક્ષા પાસ કરીને સિવિલ સર્વન્ટ બનવાની ઈચ્છા ધરાવે છે. દેશભરમાં લાખો યુવાનો દર વર્ષે UPSC પરીક્ષાની તૈયારી કરે છે, પરંતુ તેમાંથી થોડા જ સફળ થાય છે. આ પરીક્ષાને વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે. જેમાં સફળતા મેળવવા માટે ઉમેદવારે ખાસ આયોજન હેઠળ તૈયારી કરવાની રહેશે. આજે અમે તમને UPSC પરીક્ષાની તૈયારી માટે કેટલીક ખાસ ટિપ્સ જણાવીશું, જેને અપનાવીને તમે પરીક્ષામાં સફળ થઈ શકો છો.

વહેલી તૈયારી શરૂ કરોઃ UPSC પરીક્ષાની તૈયારી વહેલી તકે શરૂ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેટલા વહેલા ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરવાનું શરૂ કરશે, તેટલો વધુ સમય તેમને મજબૂત વ્યૂહરચના બનાવવા અને વિષયોની ઊંડી સમજ વિકસાવવામાં મળશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget