શોધખોળ કરો

Results: 11 વર્ષ બાદ જાહેર થયુ આ મોટી ભરતીની પરીક્ષાનુ પરિણામ, આ વેબસાઇટ પરથી કરી શકો ચેક......

યુપીએસઇએસએસબી પ્રિન્સીપલ ભરતી પરીક્ષાનો મામલો હાઇકોર્ટમાં લંબિત હતો, એટલે પરિણામ આવવામાં મોડુ થઇ રહ્યું હતુ.

UPSESSB UP Principal Result 2011 Declared After 11 Years: ઉત્તરપ્રદેશ માધ્યમિક શિક્ષણ સેવા પસંદગી બોર્ડ (UPSESSB Result 2011)એ 11 વર્ષોના લાંબા ઇન્તજાર બાદ અંતતઃ યુપી બોર્ડ પ્રિન્સિપલ ભરતી પરીક્ષા (UPSESSB UP Principal Bharti Result 2022)નુ પરિણામ જાહેર કરી દીધુ છે. આ રિઝલ્ટ કાનપુર મંડળ
(UPSESSB Kanpur Principal Result) માટે જાહેર કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, સૌથી છેલ્લે કાનપુર મંડળનુ જ પરિણામ જાહેર થયુ છે. આ રિઝલ્ટના ડિક્લેર થયા બાદ હવે યુપી (UP Secondary School Principal Naukriyan) ની સહાયતા પ્રાપ્ત સેકન્ડરી સ્કૂલોમાં 94 પદો પર પ્રધાનચાર્યોની પરમેનન્ટ નિયુક્તિ (UP Government Job) થઇ શકશે. 

આ કારણે થયુ રિઝલ્ટમાં મોડુ -
યુપીએસઇએસએસબી પ્રિન્સીપલ ભરતી પરીક્ષાનો મામલો હાઇકોર્ટમાં લંબિત હતો, એટલે પરિણામ આવવામાં મોડુ થઇ રહ્યું હતુ. આના વિશે પસંદગી બોર્ડના સચિવ નવલ કિશોરે બતાવ્યુ કે, જ્યારે હાઇકોર્ટ તરફથી આદેશ થયો ત્યારબાદ કાનપુર મંડળ માટે ઇન્ટરવ્યૂનુ આયોજન કરવામાં આવ્યુ. આ પછી જ્યારે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ભરતીનો વિવાદ હાઇકોર્ટમાં લાંબા સમય સુધી ચાલ્યો હતો. 

આ કૉલેજોના પરિણામો હજુ પણ બાકી -
કાનપુર મંડળના 94 સહાયતા પ્રાપ્ત માધ્યમિક સ્કૂલોમાં પ્રિન્સિપલ પદ માટે ભરતી પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે, પરંતુ કેટલીક કૉલેજોના પરિણામ હજુ પણ જાહેર થયા નથી, આના નામ છે વૈદિક ટેકનિકલ તથા ઔદ્યોગિક ઇન્ટર કૉલેજ દિબિયાપુર, ઓરૈયા અને નારાયણ આર્ય કન્યા ઇન્ટર કૉલેજ ફર્રુખાબાદ. 

આ કૉલેજોને છોડીને બાકીના પરિણામ જાહેર કરી દેવામા આવ્યા છે. રિઝલ્ટ જોવા માટે તમે યુપીએસઇએસએસબીની અધિકારીક વેબસાઇટ - upsessb.org પર જઇ શકો છો, આ ડાયરેક્ટ લિન્કથી ચેક કરો પરિણામ. 

આ પણ વાંચો.........

IPL 2022: આઈપીએલની ફાઈનલ મેચ અને પ્લેઓફ મેચ ક્યાં રમાશે તેને લઈ જય શાહે આપ્યુ મોટું અપડેટ

Aaj nu Panchang 4 May 2022: આજે વિનાયક ચતુર્થી, આ છે આજના નક્ષત્ર અને રાહુકાળ

LIC IPO: આતુરતાનો અંત, આજથી ખુલશે LICનો IPO, જાણો કઈ કેટેગરીમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે

Biscuits Prices Likely To Be Hiked: હવે બિસ્કિટ ખાવા મોંઘા પડશે, બ્રિટાનિયાએ ભાવમાં વધારાના સંકેત આપ્યા

Thirst At Mid Night:અડધી રાત્રે આપને તીવ્ર તરસ લાગે છે, ગળું સુકાય છે? આ સમસ્યા માટે આ કારણો છે જવાબદાર

Twitter Update: ટૂંક સમયમાં ટ્વિટર વાપરવા માટે રૂપિયા ચૂકવવા પડશે, ઈલોન મસ્કે ટ્વિટ કરી આપી માહિતી, જાણો કોના માટે તે ફ્રી હશે

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
Junagadh: સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ચોરવાડમાં SMC ની રેડ, લાખોના મુદ્દામાલ સાથે 42 જુગારી જડપાયા
Junagadh: સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ચોરવાડમાં SMC ની રેડ, લાખોના મુદ્દામાલ સાથે 42 જુગારી જડપાયા
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
Junagadh: સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ચોરવાડમાં SMC ની રેડ, લાખોના મુદ્દામાલ સાથે 42 જુગારી જડપાયા
Junagadh: સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ચોરવાડમાં SMC ની રેડ, લાખોના મુદ્દામાલ સાથે 42 જુગારી જડપાયા
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Teachers Day 2026: પુસ્તકિયા જ્ઞાનથી પર જઈને વિદ્યાર્થીઓને 'વિશ્વનાગરિક' ઘડતા અમદાવાદના શિક્ષક
Teachers Day 2026: પુસ્તકિયા જ્ઞાનથી પર જઈને વિદ્યાર્થીઓને 'વિશ્વનાગરિક' ઘડતા અમદાવાદના શિક્ષક
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Embed widget