શોધખોળ કરો

Gujrat election 2022: કોંગ્રેસે જાહેર કરેલ 89 બેઠકમાંથી 10 મહિલાને ઉતારી મેદાને

Gujrat election 2022:કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. પાર્ટીએ અત્યાર સુધી જાહેર થયેલ યાદીમાં 10 મહિલા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

Gujrat election 2022: કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. પાર્ટીએ અત્યાર સુધી જાહેર થયેલ યાદીમાં 10 મહિલા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તો ભાજપે 160માંથી 14 મહિલા ઉમેદવારને મેદાને ઉતારી છે.

કૉંગ્રેસે ગત રાત્રે  46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં કેટલાક ધારાસભ્યોને રિપીટ કરાયા છે તો 89 ઉમેદવારમાંથી 10 મહિલા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કોંગ્રેસે કઇ 10 મહિલા ઉમેદવારની પસંદગી કરી છે.જાણીએ

કોંગ્રેસે આ 10 મહિલા ઉમેદવારને કર્યો પસંદ

  • કલ્પના મકવાણા- લીંબડી
  • જેરમાબેન વસાવા- ડિડિયાપાડા
  • ભારતીબેન પટેલ- કરંજ
  • અમીબેન યાજ્ઞિક- ઘાટલોડિયા
  • સ્નેહલતાબેન ખાંટ – મોરવાહડફ
  • અમીબેન રાવત – સંયાજીગંજ
  • તશ્વની સિંગ – માંજલપુર
  • પન્નાપટેલ –બારડોલી
  • હેમાંગીની ગરાસિયા- સુરત
  • જયશ્રીબેન પટેલ-પારડી

Gujrat election 2022: ગાંધીનગરની આ  4 બેઠક પર અલ્પેશ ઠાકોરની  ટિકિટ લગભગ નિશ્ચિત

Gujrat election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 ઉમેદવાની યાદી જાહેર કરી છે તો કોંગ્રેસ બીજી  46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગાંધીનગરની બાકી રહેલી 4 પર પેંચ ફસાયો હતો. જે હવે ઉકેલાય ગયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 ઉમેદવાની યાદી જાહેર કરી છે તો કોંગ્રેસ બીજી  46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગાંધીનગરની બાકી રહેલી 4 બેઠક  પર પેંચ ફસાયો હતો. જે હવે ઉકેલાય ગયો છે.

ગાંધીનગરની બાકી રહેલી 4 બેઠક પર  ફસાયેલો પેંચ હવે ઉકેલાયો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ચારમાંથી પૈકી એકને પાટાદાર, એક ચૌધરી અને બે બેઠક ઠાકોર ઉમેદવારને જાય તેવી સંકેત મળી રહ્યાં છે. ગાંધીનગરની ઉત્તર બેઠકમાં પાટીદાર ઉમેદવારની શક્યતા વધુ પ્રબળ દેખાઇ રહી છે. તો માણસાની બેઠક પર ચૌધરી ઉમેદવારની ટિકિટ મળી શકે છે. જ્યાં અમિત ચૌધરીનું નામ રેસમાં આગળ છે. તો ગાંધીનગર પશ્ચિમ બેઠક પર અલ્પેશનનું નામ લગભગ નિશ્ચિત છે. ગાંધીનગર ઉત્તર બેઠકમાં પૂર્વ મેયર રીટા પટેલનું નામ પણ વધુ ચર્ચામાં છે. કાલોલ બેઠક પર પાટીદારને માન્ય હોય તેવા  ઉમેદવારને ટિકિટ મળી શકે છે.પાટણની રાધનપુર બેઠક પર ઠાકોર સમાજના આગેવાનને  ટિકિટ મળી શકે છે.

Gujarat Elections 2022: જામનગરની આ બેઠક પર રસપ્રદ જંગ, નણંદ- ભાભીના થઇ શકે છે મુકાબલો

Gujarat Jamnagar Seat: રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા  2029માં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પાર્ટી જોડાયા હતા. તો થોડા સમય પહેલા જ જાડેજાની બહેને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ હતી.

ગુજરાતની ચૂંટણી  આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રસપ્રદ બની છે. તેમાં પણ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય પણ છે. આ જ કારણ છે કે સમગ્ર દેશની નજર ગુજરાતની ચૂંટણી પર ટકેલી છે.

આ બધાની વચ્ચે હવે ગુજરાતની જામનગર બેઠક પણ ઘણી ચર્ચામાં છે. તેનું કારણ અહીંના ઉમેદવારો છે. જામનગરમાંથી ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસ અહીંથી રવિન્દ્ર જાડેજાની બહેન નયના જાડેજાને તેમની સામે મેદાનમાં ઉતારી શકે છે. કારણ કે તે જામનગર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પણ છે.

જામનગર ઉત્તરની આ બેઠક પહેલેથી જ ભાજપનો કબજો છે અને અહીંથી ધર્મેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય છે. આ પહેલા તેઓ 2012માં કોંગ્રેસની ટિકિટ પર અહીંથી જીત્યા હતા. આ પછી તેઓ ભાજપમાં જોડાયા અને 2017માં પણ આ સીટ જીતી લીધી. આ વખતે જો કોંગ્રેસ આ પાર્ટીમાંથી નૈનાને મેદાનમાં ઉતારશે તો અહીં મુકાબલો વધુ રસપ્રદ બનશે. આ લડાઈ કોંગ્રેસ નયના બા અને ભાજપમાં રિવા બા બંને વચ્ચે નણંદ ભાભી વચ્ચે જંગ રહેશે

નણંદ-ભાભી વચ્ચે જામશે જંગ?

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા અને તેની બહેન નયના જાડેજા અલગ-અલગ પાર્ટીમાં છે. ભાભી અને નણંદ વચ્ચે પરિવારમાં તો રંકઝક થતી હોય છે પરંતુ અહીં બંને ચૂંટણીના મેદાના સામસામે છે.  જાડેજાના પત્ની રીવાબા 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા અને તેના થોડા સમય બાદ જ જાડેજાની બહેન નયના પણ કોંગ્રેસમાં જોડાઈ હતી. જ્યારથી નૈના કોંગ્રેસમાં જોડાઈ છે ત્યારથી તે ખૂબ જ સક્રિય દેખાઈ રહી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Embed widget