શોધખોળ કરો

વેલેન્ટાઇન વીકમાં Khesari Lal Yadav અને Akshara Singhના નવા ગીત ‘ડ્રીમ મેં એન્ટ્રી’એ મચાવી ઇન્ટરનેટ પર ધમાલ, જુઓ........

ભોજપુરી સોન્ગ ‘ડ્રીમ મેં એન્ટ્રી’ ગીતમાં ખેસારી લાલ અને અક્ષરાની કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવી રહી છે.

Khesari Lal Yadav and Akshara Singh New Bhojpuri Song: ભોજપુરી એક્ટર ખેસારી લાલ યાદવ (Khesari Lal Yadav ) અને અક્ષરા સિંહ (Akshara Singh)ની જોડી આજકાલ ઇન્ડસ્ટ્રીમાં ખુબ ધમાલ મચાવી રહ્યાં છે. ખેસારી લાલ અને અક્ષરા સિંહને સાથે જોવા માટે બન્નેના ફેન્સ બેકરાર રહે છે. તાજેતરમાં જ તેમનુ ગીત ‘પાણી પાણી’ ખુબ વાયરલ થયુ હતુ. હવે ‘વેલેન્ટાઇન વીક’માં રિલીઝ થયેલુ ખેસારી લાલ યાદવ અને અક્ષરા સિંહનુ ગીત ‘ડ્રીમ મેં એન્ટ્રી’એ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. 

ભોજપુરી સોન્ગ ‘ડ્રીમ મેં એન્ટ્રી’ ગીતમાં ખેસારી લાલ અને અક્ષરાની કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવી રહી છે. અક્ષરા સિંહ આ ગીતમાં ખેસારી લાલ સાથે રોમાન્સ કરતી દેખાઇ રહી છે. એક્ટ્રેસ આજકાલ પોતાના આ ગીતના પ્રમૉશનમાં પણ ભાગ લેવામાં લાગી છે. ખાસ વાત છે કે આ ગીતને ખુદ ખેસારી લાલ યાદવ અને અક્ષરા સિંહે મળીને બનાવ્યુ છે. ગીતમાં અક્ષરા સિંહ ગજબની લાગી રહી છે. ખેસારી લાલ યાદવ અને અક્ષરા સિંહના આ ગીતને અત્યાર સુધી લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

અક્ષરા આ ગીતનુ જોરદાર પ્રમોશન પણ કરી રહી છે. વળી ખેસારી લાલ આ નવા ભોજપુરી સોન્ગ પર અક્ષરા સિંહના માં-બાપ પણ ધમાકેદાર ડાન્સ કરતાં દેખાઇ રહ્યાં છે. તેના આ ડાન્સનો વીડિયો ખુદ અક્ષરા સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ પણ વાંચો---

કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાની પુત્રીએ કર્યું એલાનઃ મારા પિતા ચૂંટણી નહી જીતે ત્યાં સુધી લગ્ન નહીં કરૂં.......

BSF Recruitment 2022: constable ના પદ પર ભરતી, 69 હજાર સુધી મળશે પગાર

Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો

PF ટ્રાન્સફર કરવા માંગો છો પરંતુ UAN ભૂલી ગયા છો? મિનિટોમાં આ રીતે જાણો ?

માત્ર 14 પૈસા/kmના ખર્ચમાં દોડે છે આ Electric Scooter, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર

IPL Auction 2022: આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા ? જાણો વિગત

Trending: આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ 78 વખત આવી ચૂક્યો છે પોઝિટીવ, 14 મહિનાથી છે ક્વોરેન્ટાઇન

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’ - જાણો કોણે કરી આ માંગ
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
Advertisement

વિડિઓઝ

Khambhat News: ખંભાત શહેરના PSI પી.ડી.રાઠોડ પર લાંચ માગવાનો આરોપ
Amreli Murder case: અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતિની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો
Ahmedabad News: AMCની મોટી કાર્યવાહી, અખાદ્ય ખોરાક અને સ્વચ્છતા મુદ્દે સાત એકમોને કરાયા સીલ
Hun To Bolish : હું તો બોલીશ : હનીટ્રેપનો ખતરનાક ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : ડૂબ્યા શહેર અને ગામ, મપાયું કોનું પાણી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’ - જાણો કોણે કરી આ માંગ
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે વરસાદ! ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓને ધમરોળશે
આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે વરસાદ! ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓને ધમરોળશે
Rain Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી કયા જિલ્લામાં વરસશે ભારે વરસાદ, જાણો વેધર અપડેટ્સ
Rain Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી કયા જિલ્લામાં વરસશે ભારે વરસાદ, જાણો વેધર અપડેટ્સ
અમદાવાદમાં વરસાદનો કહેર: ગ્રામ્ય વિસ્તારોથી પોશ સોસાયટીઓ સુધી જળબંબાકાર, પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી
અમદાવાદમાં વરસાદનો કહેર: ગ્રામ્ય વિસ્તારોથી પોશ સોસાયટીઓ સુધી જળબંબાકાર, પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી
Gujarat Rain: આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ આપ્યું
Gujarat Rain: આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ આપ્યું
Embed widget