2015માં નરેન્દ્ર મોદીએ પોતાના નામવાળો ડ્રેસ પહેરતાં ખૂબ ચર્ચા થઈ હતી.
2/5
આ પહેલા ઈશા અંબાણીનાં લગ્નમાં પણ સોનમે પોતાના નામવાળો ડ્રેસ પહેરેલો.
3/5
નીના ગુપ્તાની દીકરી મસાબાએ આ સાડી ડિઝાઈન કરી છે. સાડી પર સોનમ, મસાબા અને ફિલ્મનાં નામ-તમિળમાં અને અંગ્રેજીમાં લખ્યા છે.
4/5
મંગળવારે યોજાયેલી એક પ્રમોશનલ ઈવેન્ટમાં સોનમે મસાબા ગુપ્તાએ ડિઝાઈન કરેલી સાડી પહેરી. આ સાડીની ખાસિયત એ હતી કે આખી સાડી પર તમિળમાં અમુક શબ્દો લખાયેલા હતા.
5/5
નવી દિલ્હીઃ પોતાની અપકમિંગ ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ના પ્રમોશનમાં વ્યસ્ત સોનમ કપૂર હાલમાં પોતાની સાડીને લઈને ચર્ચામાં છે. તે કેમેરા સામે જ્યારે પણ આવે છે ત્યારે તેની અલગ જ સ્ટાઈલ જોવા મળે છે. ફેશનના મામલે દરેક સમયે ટોપ પર રહેનાર સોનમ કપૂર લાઈમલાઈટમાં રહેવાની એક પણ તક નથી છોડતી.