શોધખોળ કરો
અજય દેવગન અને કાજોલે આ ખાસ અભિયાનનું કર્યું સમર્થન, જુઓ તસવીરો
1/4

કાજોલે કહ્યું, આપણે જવાબદાર લોકો તરીકે વર્તન કરવું જોઈએ. આપણે પ્લાસ્ટિકને રીસાઈકલ કરવું જોઈએ અને પછી એનો ફરી ઉપયોગ કરવો જોઈએ.
2/4

કાજોલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, મુંબઈના રસ્તાઓ, દરિયાકિનારાઓ પર પ્લાસ્ટિકનો કચરો પડેલો જોઈને મને દુઃખ થાય છે. આપણે એવું કામ કરીએ કે આપણી આવતીકાલ સુધરી જાય. એવો ડર દર્શાવાયો છે કે 2050ની સાલ સુધીમાં દુનિયામાં દરિયાઓમાં માછલીઓ કરતાં પ્લાસ્ટિકનો કચરો વધી જશે. તેથી એવું ન થાય એ માટે આપણે કંઈક કરવું જોઈએ.
Published at : 20 Jan 2019 06:08 PM (IST)
View More




















