શોધખોળ કરો

અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ આ એક શબ્દના કારણે વિવાદમાં ફસાઇ,જાણો શું છે વિવાદનું કારણ

જ્યારથી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પૃથ્વીરાજ'નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, ગુર્જર તેમજ કરણી સેનાએ તેના પર ભારે વાંધો ઉઠાવ્યો છે.

 ફિલ્મ પૃથ્વીરાજ વિવાદ:એક તરફ ચાહકો ખૂબ જ ખુશ છે અને બોલિવૂડના 'ખિલાડી' અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પૃથ્વીરાજ'ની રાહ જોઈ રહ્યા છે. જ્યારથી ફિલ્મની પોસ્ટર અને ટીઝર સામે આવ્યું છે ત્યારથી તેની ઉત્સુકતા વધી ગઈ છે. જો કે  જ્યારથી ફિલ્મનું ટીઝર સામે આવ્યું છે ત્યારથી એક વિવાદ ઉભો થયો છે અને સમાજના એક નહીં પરંતુ બે લોકોએ તેના પર વાંધો ઉઠાવ્યો છે. આ ટીઝર આવ્યા બાદ રાજપૂત તેમજ ગુર્જર સમાજે વાંધો ઉઠાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ઐતિહાસિક ફિલ્મને લઈને વિવાદ થયો હોય. આ પહેલા પણ રણવીર સિંહ અને દીપિકાની ફિલ્મ પદ્માવતી અને જોધા અકબરને લઈને જોરદાર વિવાદ થયો છે. આવી સ્થિતિમાં આગામી ફિલ્મ 'પૃથ્વીરાજ' પર ચાલી રહેલા વિવાદમાં ફિલ્મને કેટલું નુકસાન થશે તે જોવું રસપ્રદ રહેશે.

વિવાદનું કારણ શું છે?

જ્યારથી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પૃથ્વીરાજ'નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, ગુર્જર તેમજ કરણી સેનાએ તેના પર ભારે વાંધો ઉઠાવ્યો છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં આ ફિલ્મને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે અને યશ રાજ ફિલ્મ નિર્માતાઓને પહેલાથી જ ચેતવણી આપવામાં આવી છે. આ ફિલ્મ સાથે જોડાયેલા કલાકારોને કરણી સેના તેમજ ગુર્જરો દ્વારા ધમકી આપવામાં આવી છે અને કહ્યું છે કે જો ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવશે તો તેમને ભારે નુકસાન સહન કરવું પડશે.

'અનુપમા' રૂપાલી ગાંગુલીએ કઝીન સાથે પૂલ પાર્ટીનો ફોટો કર્યો શેર

ટેલીવિઝન અને થિયેટર એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટીવી સિરિયલ 'અનુપમા'થી ફરી ફેમસ થઈ ગઈ છે. રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલ જ તેણે સોશિયલ મીડયા ઇન્સ્ટાગ્રામ પર તેણે એક તસવીર શેર કરી છે. જેમાં તે પોતાની કઝીન સાથે પૂલ પાર્ટી કરતી નજરે આવી રહી છે. 

રૂપાલીએ તેની કઝિનને બર્થડે વીશ કરીને આ તસવીર શેર કરી છે. લખ્યું છે કે, હેપ્પી બર્થડે મારી અપમાર્કેટ અનુજા. તમે જેની ઈચ્છા કરી છે તે બધું અને વધુ તમારી પાસે રહે. અગાઉ પણ રૂપાલી ગાંગુલીની પૂલ પાર્ટીની એક તસવીર વાયરલ થઈ હતી. અભિનેત્રી રૂપાલી ગાંગુલી લોનાવલામાં હતી, જે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઇચ્છિત વેકેશન સ્પોટ પૈકી એક છે. "અનુપમા" અભિનેત્રી તેના પતિ અશ્વિન વર્મા અને પુત્ર રુદ્રાક્ષ સાથે હતી. 

જે તે સમયે રૂપાલીએ એક ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો જેમાં માતા-પુત્રની જોડી પૂલમાં એન્જોય કરતી જોવા મળે છે. તસવીર શેર કરીને તેણે તેના પુત્રને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેણીને તેની માતા તરીકે "પસંદ" કરવા બદલ તેમનો આભાર માન્યો. "હેપ્પી બર્થડે માય સન શાઇન. મને તમારી માતા બનવા માટે પસંદ કરવા બદલ આભાર," તેણીએ પોસ્ટને કેપ્શન આપ્યું.

આ પણ વાંચો

શેફાલી જરીવાલાને એરપોર્ટ પર કોણે કરી લિપ ટુ લિપ કિસ, વીડિયો થયો વાયરલ

Horoscope Today 31 December 2021 : લક્ષ્મીજીની આ રાશિ પર વરસશે કૃપા,જાણો બારેય રાશિનું રાશિફળ

Numerology 2022: અંકશાસ્ત્ર મુજબ, આ 4 જન્મ તારીખ ધરાવતા લોકોનું 2022 રહેશે શાનદાર, લક્ષ્મીજીની રહેશે અપાર કૃપા

Rajkot : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો શરૂ, વિજય રૂપાણીની ગેરહાજરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget