શોધખોળ કરો
અમિતાભ બચ્ચનને સમજમાં ન આવી હોલીવુડની આ ફિલ્મ, ટ્વિટર બળાપો કાઢતાં થયા Troll, જાણો વિગત
1/7

માર્વલ સ્ટુડિયની ફિલ્મ અવેન્જર્સઃ ઈન્ફિનિટી વોર હાલ વિશ્વભરમાં બોક્સઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. ફિલ્મની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે અને સૌથી વધારે કમાણી કરનારી સુપરહીરો ફિલ્મ બની ગઈ છે. વિશ્વભરમાં આ ફિલ્મે 10,108 કરોડ રૂપિયાથી વધારે બિઝનેસ કર્યો છે, પરંતુ અમિતાભ બચ્ચનને ફિલ્મ જોઈ સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે.
2/7

બચ્ચન હાલ ફિલ્મ 102 નોટ આઉટની સફળતાનો આનંદ લઈ રહ્યા છે. ઉમેશ શુક્લાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 4 મેના રોજ રિલીઝ થઈ હતી અને 32.60 કરોડનો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મમાં બિગ બીએ 102 વર્ષના વૃદ્ધનું પાત્ર ભજવ્યું છે. રિષિ કપૂર તેના દીકરાના રોલમાં ફિલ્મમાં નજરે પડી રહ્યા છે.
Published at : 13 May 2018 08:56 PM (IST)
View More





















