શોધખોળ કરો
વિનેશ ફોગાટની જીત પર આમિર ખાને ટ્વીટ કર્યુ તો મહાવીર ફોગાટે આપ્યો ખાસ અંદાજમાં જવાબ, વાંચો શું કહ્યું
1/7

આમિર ખાને વિનેશને પણ દંગલ સ્ટાઇલમાં જ અભિનંદન પાઠવ્યા, તેને અભિનંદન આપતા લખ્યું- મ્હારી છોરિયા છોરે સે કમ હૈ કે. આના પર મહાવીર ફોગાટે આમિરને જવાબ આપ્યો છે. તેમને લખ્યું કે - મ્હારી છોરિયા છોરો સે ચાર કદમ આગે હૈ જી.
2/7

વિનેશ ફોગાટે 18મી એશિયન ગેમ્સના બીજા દિવસે 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ સ્પર્ધાની ફાઈનલમાં જાપાની કુસ્તીબાજ યૂકી ઈરીને 6-2થી હરાવી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
Published at : 22 Aug 2018 02:53 PM (IST)
Tags :
Asian Games 2018View More





















