સોફિયાએ થોડા સમય પહેલાં જ વલાદ સાથે લગ્ન કર્યા હતા. આ પહેલાં તેણે નન થઇ હોવાની વાત કરી હતી જોકે તેનાં થોડા સમયમાં જ તેણે લગ્ન કરી લીધા હતાં.
4/9
આ એક જ વસ્તુ હતી જે તેણે મારા માટે ખરીદી હતી. જેની હવે મારા જીવનમાં કોઇ જ જગ્યા નથી.
5/9
મારે મારી જુની ખરાબ યાદોને વાગોળવી નથી. તેથી મેં મારી રિંગ ઉતારી દીધી છે. તેની કોઈ વસ્તુ મારી પાસે રાખવા માંગતી નથી જેના કારણે મને તેની કોઈ યાદ આવે.
6/9
સોફિયાએ કહ્યું હતું કે, હાં હું વિચારી રહી છું કે મારી સગાઈની રિંગને હું વેંચી દઉં, જે મારા પતિએ આપી પહેરાવી હતી.
7/9
આ એંગેજમેન્ટ રિંગની કિંમત આશરે 3 લાખ રૂપિયા છે. આ રિંગ ઉતારીને તેણે કહ્યું હતું કે, હવે મને તેની જરૂર નથી. હું હવે વલાદની પત્ની નથી.
8/9
સોફિયા હયાતે તેની પોતાની એંગેજમેન્ટ રિંગ કાઢી નાખી છે જે તેનાં પતિ વલાદે તેને પહેરાવી હતી.
9/9
મુંબઈ: મૉડલમાંથી નન બનેલી એક્સ બિલ બૉસ કન્ટેસ્ટન્ટ સોફિયા હયાત લગ્નના એક વર્ષ બાદ 1 વર્ષ બાદ પતિથી અલગ થઇ ચૂકી છે. થોડાક દિવસો પહેલા તેને પોતાના પતિ પ ફ્રૉડનો આરોપ લગાવ્યો હતો. સંબંધોના ખરાબ સમયના કારણે તેને પોતાનું બાળક પણ ગુમાવવું પડ્યું હતું.