શોધખોળ કરો
બીમારીનો સામનો કરી રહેલા ઇરફાન ખાને 2 મહિના બાદ કર્યું ટ્વિટ, ઇમોશનલ થઈને આપી જાણકારી
1/5

2/5

નવી દિહીઃ બોલિવૂડના જાણીતા એક્ટર ઈરફાન ખાને 5 માર્ચે ટ્વિટર દ્વારા તેની ગંભીર બીમારી અંગે તમામને જાણકારી આપી હતી. તેણે એક લેટર લખીને કહ્યું હતું કે, હું એક ગંભીર બીમારીનો સામન કરી રહ્યો છું અને હાલ લંડનમાં સારવાર કરાવી રહ્યો છું.
Published at : 17 May 2018 11:37 AM (IST)
View More





















