શોધખોળ કરો

Bollywood : અભિનેત્રીએ ફાયનાંસર પર લગાવ્યા ગંભીર આરોપ

શર્લિને ચોપરાએ કહ્યું હતું કે, તે વ્યક્તિએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને જ્યારે તેણે વિરોધ કર્યો તો તેણે તેને મારી નાખવાની ધમકી પણ આપી.

Sherlyn Chopra : બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ શર્લિન ચોપરા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે શર્લિન ચોપરા છેડતીના કેસને લઈને ચર્ચામાં છે. શર્લિને મુંબઈ સ્થિત ફાઈનાન્સર પર છેડતીનો આરોપ લગાવ્યો છે. શર્લિને ફાઈનાન્સર પર વીડિયો રેકોર્ડિંગ માટે પૈસા આપવાના બહાને તેની છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે.

શર્લિને ચોપરાએ કહ્યું હતું કે, તે વ્યક્તિએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને જ્યારે તેણે વિરોધ કર્યો તો તેણે તેને મારી નાખવાની ધમકી પણ આપી.

અહેવાલો પ્રમાણે. શર્લિન ચોપરાએ ફાઇનાન્સર વિરુદ્ધ જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એવા અહેવાલ છે કે, વ્યક્તિ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે જેમાં IPCની કલમ 354, 506 અને 509નો સમાવેશ થાય છે. પોલીસ આ કેસની તપાસ ચલાવી રહી છે. જાહેર છે કે, તાજેતરમાં જ શર્લિન ચર્ચામાં આવી હતી જ્યારે તેણે મીટુના આરોપી સાજિદ ખાન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

View this post on Instagram
 
A post shared by Sherlyn Chopra (@_sherlynchopra_)

મીડિયા સાથેની વાતચીતમાં શર્લિને સલમાન ખાન વિશે કહ્યું હતું કે, 'શું સલમાન ખાન માટે તેની મિત્રતા નિભાવવી કે મહિલાઓ માટે સ્ટેન્ડ લેવું વધુ મહત્વનું છે? જો અમે તેની બહેનો હોત તો શું તેણે પણ આવું જ કર્યું હોત? કેમ બધા ચૂપ છે? શો (બિગ બોસ)માં સાજિદ ખાનને સેલિબ્રિટી તરીકે બતાવવામાં આવી રહ્યો છે અને શોમાં બધા ચૂપ છે.

શર્લિન ચોપડાનો શિલ્પા શેટ્ટી પર કટાક્ષ, વીડિયો પોસ્ટ કરીને કહ્યું- રીલ લાઈફમાંથી બહાર આવીને રિયલ દુનિયામાં જઈ પીડિત મહિલાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવો

મુંબઈઃ પોર્નોગ્રાફિ કેસમાં બોલિવૂડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા થોડા દિવસ પહેલા જ જામીન પર બહાર આવ્યો છે. આ દરમિયાન બોલિવૂડની હોટ એક્ટ્રેસ શર્લિન ચોપડાએ એક વીડિયો પોસ્ટ કરીને શિલ્પા શેટ્ટી પર કટાક્ષ કર્યો છે.

શર્લિન ચોપડાએ શું કહ્યું?

શર્લિને એક ઈન્ટરવ્યુની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે અને તેના કેપ્શનમાં લખ્યું છે કે, તમે ટીવી પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો છો. જે કલાકારોની કલાથી તમે પ્રભાવિત થાવ છો. કૃપા કરીને રીલ લાઈફમાંથી બહાર આવીને રિયલ દુનિયામાં જઈ પીડિત મહિલાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવો. વિશ્વાસ રાખો આખી દુનિયા તમને સાષ્ટાંગ દંડવત કરશે. ઈન્ટરવ્યુમાં તેને એવું પણ કહ્યું કે, મંચ પર બેસીને રાણી લક્ષ્મીબાઈ અંગે વાત કરવી સરળ છે. પોતાના આલિશાન પેલેસમાંથી બહાર નીકળો, પોર્નની દુનિયામાંથી બહાર નીકળો. આ સાથે તેણે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીને પણ ટેગ કર્યા છે.

Bollywood : અભિનેત્રીએ ફાયનાંસર પર લગાવ્યા ગંભીર આરોપ

ટોપ સ્ટોરી

Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ
શુક્રવારે OTT પર રિલીઝ થઈ આ 8 ધમાકેદાર ફિલ્મો-સિરીઝ, વીકએન્ડ પર મનોરંજનની ભરમાળ
શુક્રવારે OTT પર રિલીઝ થઈ આ 8 ધમાકેદાર ફિલ્મો-સિરીઝ, વીકએન્ડ પર મનોરંજનની ભરમાળ
'બિગ બોસ 20'માં ફેમસ યૂટ્યૂબર નીતીશ રાજપૂતની એન્ટ્રી? સલમાન ખાનના શોમાં મચાવશે ધમાલ 
'બિગ બોસ 20'માં ફેમસ યૂટ્યૂબર નીતીશ રાજપૂતની એન્ટ્રી? સલમાન ખાનના શોમાં મચાવશે ધમાલ 
સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાન મૃત્યુ કેસમાં મોટા સમાચાર,  બોમ્બે હાઈકોર્ટે CBI તપાસના આપ્યા આદેશ 
સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાન મૃત્યુ કેસમાં મોટા સમાચાર,  બોમ્બે હાઈકોર્ટે CBI તપાસના આપ્યા આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
Embed widget