શોધખોળ કરો

Aashram Season 4 Relase Date: 'બાબા નિરાલા' ઓટીટી પર ક્યારે આપશે દર્શન, જાણો ક્યારે રિલીઝ થશે બોબી દેઓલની 'આશ્રમ 4' 

અભિનેતાની સુપરહિટ વેબ સિરીઝ આશ્રમ સીઝન 4ની રિલીઝ ડેટને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Aashram Season 4 Relase Date: લોકો હજુ પણ બોબી દેઓલના ગીત જમાલ કુડુના જુસ્સામાંથી મુક્ત થયા નથી. તે પહેલા જ અભિનેતાની સુપરહિટ વેબ સિરીઝ આશ્રમ સીઝન 4ની રિલીઝ ડેટને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વેબ સિરીઝને લગતી સર્ચ ઇન્ટરનેટ પર શરૂ થઈ ગઈ છે. ચાલો આ સમાચારમાં જાણીએ કે પ્રકાશ ઝાની આશ્રમ વેબ સિરીઝની 4 સીઝનમાં શું થવાનું છે. આ સાથે જ ખબર પડશે કે આ વેબ સિરીઝ ક્યારે રિલીઝ થઈ રહી છે.

સીઝન 4 ટીઝર વિડિયો

આશ્રમ વેબ સિરીઝ એક ક્રાઈમ ડ્રામા સિરીઝ છે. આ વેબ સિરીઝે મોટા પડદા પરથી દૂર રહેલા એક્ટર બોબી દેઓલને શાનદાર કમબેક કરવાની તક આપી. અત્યાર સુધી આશ્રમની ત્રણ સિરીઝ આવી ચૂકી છે. વેબ સિરીઝની ત્રણેય સીઝન દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. 2 વર્ષ પહેલા બોબી દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આશ્રમ સીઝન 4 વિશે માહિતી આપી હતી. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આશ્રમ 4નો ટીઝર વીડિયો અપલોડ કર્યો હતો.

View this post on Instagram
 
A post shared by Bobby Deol (@iambobbydeol)

વિડીયોની સાથે અભિનેતાએ કેપ્શનમાં પોતાના પાત્ર વિશે ચાહકોને હિંટ પણ આપી હતી. અભિનેતાએ તેના કેપ્શનમાં લખ્યું - બાબા અંતરયામી છે. વીડિયોની શરૂઆત બોબી દેઓલના 'બાબા જાને મન કી બાત અંદાજથી થાય છે. જ્યાં તેમના દરબારમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જેઓ પોતાની સમસ્યાઓનું નિરાકરણ મેળવવા બાબા પાસે આવ્યા છે. બાબા તરીકે બોબીનો લુક ઘણો પ્રભાવશાળી છે. વેબ સિરીઝમાં બાબાના કાળા કારનામાની માહિતી પણ આપવામાં આવશે. ટીઝરમાં બોબી દેઓલની સાથે ચંદન રોય સાન્યાલ, અધ્યયન સુમન, ત્રિધા ચૌધરી, તુષાર પાંડે, અનુપ્રિયા ગોએન્કા, અદિતિ પોહનકર પણ જોવા મળે છે.

View this post on Instagram
 
A post shared by Bobby Deol (@iambobbydeol)

ચોથી સિઝન ક્યારે રિલીઝ થશે ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચોથી સિઝન આ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બરમાં રિલીઝ થશે. હાલમાં મેકર્સ દ્વારા આ અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ શ્રેણીની અગાઉની તમામ સીઝન MX Player પર રિલીઝ કરવામાં આવી હતી. તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સીઝન 4 પણ આ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
Embed widget