શોધખોળ કરો

Kartik Film: કાર્તિક આર્યનને લૉટરી, ભૂલ ભૂલૈયાની સફળતા બાદ મળી વધુ એક ખાસ ફિલ્મ, જાણો વિગતે

થોડાક દિવસો પહેલા કાર્તિક આર્યને સાજિદ નાડિયાદવાલા અને કબીર ખાનની ફિલ્મો સાઇન કરી હતી, હવે લિસ્ટમાં વધુ એક ડાયરેક્ટરનુ નામ જોડાઇ ગયુ છે.

Kartik Film: આજકાલ બૉલીવુડ ફિલ્મો અને સાઉથ સિનેમાની ફિલ્મો વચ્ચે જોરદાર જંગ ચાલી રહ્યો છે, છેલ્લા કેટલાક સમયથી સાઉથની ફિલ્મો બૉક્સ ઓફિસ પર તગડુ કલેક્શન કરવામાં અને દર્શકોના દિલ જીતવામાં સફળ રહી રહી છે. જ્યારે સામે બૉલીવુડની મોટા બજેટની ફિલ્મો પણ ફ્લૉપ સાબિત થઇ રહી છે. ત્યારે આ બધાની વચ્ચે બૉલીવુડનો એકમાત્ર હીરો છે જેને હાલમાં પોતાની ફિલ્મનુ બૉક્સ ઓફિસ પર સારુ કલેક્શન કર્યુ છે, તે છે કાર્તિક આર્યન.

ફિલ્મ ભૂલ ભૂલૈયા 2એ કાર્તિક આર્યનની કિસ્મત ચમકાવી દીધી છે. તેને આને પહેલા નેટફ્લિક્સ પર ધમાકેદાર કમાલ બતાવી હતી. કાર્તિક આર્યનની આટલી બધી જોરદાર સફળતા જોઇને તેને વધુ એક મોટી લૉટરી લાગી છે, ફિલ્મ પ્રૉડ્યૂસર્સ અને ડાયરેક્ટર્સ તેને કેટલીય ફિલ્મોની ઓફર કરવા લાગ્યા છે.થોડાક દિવસો પહેલા કાર્તિક આર્યને સાજિદ નાડિયાદવાલા અને કબીર ખાનની ફિલ્મો સાઇન કરી હતી, હવે લિસ્ટમાં વધુ એક ડાયરેક્ટરનુ નામ જોડાઇ ગયુ છે. રિપોર્ટ્ અનુસાર, બર્ફી ડાયરેક્ટર અનુરાગ બાસુએ કાર્તિક આર્યનને એક રૉમાન્ટિક ફિલ્મ ઓફર કરી છે.

View this post on Instagram
 
A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

બૉલીવુડ હંગામાના રિપોર્ટ અનુસાર, એક સોર્સે બતાવ્યુ કે, આ એક રૉમાન્ટિક ફિલ્મ છે, જે એક એવી પ્રેમ કહાણી બતાવે છે જે આપણે સિનેમામાં નહીં જોઇ હોઇ. અનુરાગ બસુની ફિલ્મ કાર્તિક આર્યન માટે તેને અત્યાર સુધી કરેલા કામથી અલગ જ હશે. તેને પોતાના કૌશલ્યને વધારવાનો મોકો મળશે.

View this post on Instagram
 
A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

ખાસ વાત છે કે, બૉલીવુડ સ્ટાર કાર્તિક આર્યન હવે પોતાની આગામી ફિલ્મ શહજાદામાં દેખાશે. તેને એક વાત કહી હતી કે શહજાદાનુ ક્લાયમેક્સ તેને થકવી દેનારુ રહ્યુ હતુ. તે ક્લાયમેક્સ બાદ સતત 10 કલાક સુધી ઉંઘ્યો હતો. 

આ પણ વાંચો............

Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો

Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?

Air India Jobs: એર ઈન્ડિયાએ શરૂ કરી ભરતી! પાયલોટ સહિત અન્ય ઘણી જગ્યાઓ માટે જગ્યા ખાલી, જાણો અરજીની છેલ્લી તારીખ

IND vs PAK Top-10 Meme: મેચ હાર્યા બાદ ટ્રોલ થયો અર્શદીપ, આ ખેલાડીઓ પર પણ બન્યા મીમ

India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો

Kangana Ranautનો મોટો ખુલાસો- 'મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Embed widget